________________
આહ!!! આ....
આ મથી આવે. મારા જેવા બની જાઓ,
–વિરાગ
આહ !!! આવ... આવ...મઝેથી આવ. મારા જેવા બની જાઓ,
સારું સાંભળતાં જ હૃદય આનંદના અમીથી છલકાયું. દૂર દૂરથી જાણે કેઈન છે સ્પષ્ટ સાઢ સંભળાઈ રહ્યો છે. સાઢ બહુ જ ઝણે છતાં મધુરો છે, શાંત છતાં સ્પષ્ટ જ છે. અનુભવની લાગણીઓ પેઢા કરી શકાય તેવો છે અને માણી શકાય તેવો પણ છે, કે છે પરંતુ વર્ણવી કે વ્યકત કરી શકતા નથી તેવો આ અગમ્ય સારું છે.
વળી, આ અવાજમાં શું રહેલું છે? શું સમાયેલું છે? અરે ! હીનું સૌહાર્દ છે પ્રિયાને પ્રેમ, માતાનું વાત્સલ્ય, મિત્રની હુંફ અને વિભુની કરૂણા ભરેલી છે.
આટ-આટલા દિવ્ય અને સુંદર ભાવોને વહન કરતો આ અવાજ કોને હશે? મધુર કર્ણપ્રિય સાઢ સંભળાય છે પરંતુ સાદ્ધ કરનારો દેખાતો કેમ નથી ? આ મીઠે 8 મધુર અવાજ સાંભળતા જ દિવ્ય ભૂમિના સ્વપ્ના આવે છે. જાણે ત્યાં નિત્ય વસંત ઋતુ { છે, ષડઋતુના પુષ્પને પરિમણ છે. જળને બદલે પ્રકાશના ફુવારા છૂટે છે. ઢેફાળ ભૂમિને બદલે મરક્ત મણિની ભય છે. ચારે બાજુ કેવળ પ્રકાશ જ વિલસી રહ્યો છે. ?
અરે ! ત્યાં શું આત્મરામ ખવાઈ ગયો? ના...ના... જરાય નહીં. આત્મા તે છે 8 સ્થળ દેહને છોડીને સપ્તરંગ ભરી વાળીમાંથી બનેલા તવ તરંગણમાં વિહરી રહ્યો !
છે. વળી કમળની સુરભિના શ્વાસોશ્વાસમાં વિહરી રહ્યો છે. ષટતુના પુષ્પો જેમ કે હવામાં કીડા કરી રહ્યાં હોય તેમ ચેતના સૃષ્ટિ જ્યાં આનંદ મગ્ન બનેલી હોય તેવા સ્થળે આત્મારામ મેજ કરી રહ્યો છે.
આહ ! આ બધું આ સાઢમાં હું અનુભવી રહ્યો છું. આ સાઢ કોનો હશે ? આ તે બુદ્ધિભ્રમ છે કે પરબ્રહ્મને સંસ્પર્શ છે?
ખરેખર ! વીતરાગ એવા પરબ્રહ્મનો આ સારું હોય તો આ સ્નેહ સભર નિમંછે ત્રણ શા માટે ન સ્વીકારું ?
-
-
-
-
-
-
-