________________
સંન્યાસ-દીક્ષા માટે શુદ્ધ ભારતીય બાળકે શું યોગ્ય નથી ?
– મુનિરાજ શ્રી રૂચકવિજયજી મહારાજ cenessocહ૦૦૦૦૦૦
મુંબઈ પ્રાન્તમાં શુદ્ધ ભારતીય બાળક માટે સંન્યાસ-દીક્ષા પ્રતિબંધક બીલ, 1 1 અમઢાવાદના શ્રી પ્રભુત્રાસ પટવારી તરફથી દાખલ કરવામાં આવેલ છે.
આ બીલ, મુંબઈ પ્રાન્તના શુદ્ધ ભારતીય બાળકો સંન્યાસ-દીક્ષા લેતા અટકી ! જાય, તે માટે સરળતા કરે છે.
પ્રશ્ન એ ઉઠે છે કે સંન્યાસ–દીક્ષા માટે શુદ્ધ ભારતીય બાળકો શું વોવ નથી?
આનું કેઈ સમાધાન શ્રી પટવારીના બીલમાં આપવામાં આવ્યું હોય તેવું ? જોવામાં આવતું નથી.
ઘણા લાંબા વર્ષોથી ભારતીય બાળકે જુદા જુઠા કાર્યક્ષેત્રમાં મહત્વનો ભાગ ભજવતા આવ્યા છે એ એક ઈતિહાસના પાને નેંધાયેલી હકિકત છે.
સામાજિક, રાષ્ટ્રિય અને ધાર્મિક બાબતમાં આજ પૂર્વે બાળકનો મહત્વને ફાળો છે તે ઘણું મહત્વનો છે.
શ્રી શંકરાચાર્ય, શ્રી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને શ્રી યશોવિજ્યજી ઉપાધ્યાયજી વિગેરેએ, ધાર્મિક બાબતમાં મહત્વનો ફાળો આપે છે અને અકબર, રાણું પ્રતાપને નાનકડો સુપુત્ર વિગેરેએ, રાષ્ટ્રિય બાબતેમાંય મહવને ફાળો છે આપ્યું છે, જ્યારે આજના પણ બાળક સામાજિક બાબતમાંમાંય મહત્વનો ફાળો આપે છે છે, તે સ્પષ્ટ જ છે.
પરિસ્થિતિ આમ હોવા છતાં સંન્યાસ-દીક્ષા જેવી ધાર્મિક બાબત માટે અત્યારે ? કે શુદ્ધ ભારતીય બાળકને શા માટે યોગ્ય ગણવામાં નહિ આવતા હોય? એ વસ્તુ ખરેખર મુંઝવણ પેઢા કરે તેવી છે.
દરેક ધર્મોના ધર્મશાસ્ત્રો અને ધર્મ નાયકો તે, સંન્યાસ-દીક્ષા જેવી ધાર્મિક | બાબત માટે યોગ્ય ગણે જ અને અત્યાર સુધીની ન્યાયી રાજય સરકારે પણ બાળકોના ? ધાર્મિક હકકોનું રક્ષણ કર્યું જ છે.
આમ છતાં અત્યારે શુદ્ધ ભારતીય બાળકો, સંન્યાસ-દીક્ષા જેવી ધાર્મિક બાબત માટે જાણે લાયક ન રહ્યાં હોય તેવી રીતે સંન્યાસ–દીક્ષા લેતા અટકાવનારૂં બીલ લાવવામાં આવ્યું છે તેમાં બાળકનું ધાર્મિક હિત શું સધાય છે તેની સમજ પડતી નથી.