SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ е ястието 5 વર્ષ : ૯ અંક : ૨૫ : તા. ૧૮–૨–૯૭ : : ૫૬૩ છે ઉપરથી ભીમના છત્રની જેમ ગોઠવાઈ જવા લાગ્યા. પરંતુ રાજપુત્રીઓ છે દુખી થઇ અને પિતાને નિંદવા લાગી કે અભાગણી એવી આપણને ધિક્કાર છે છે. આ યુદ્ધમાં આપણે અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ થઇ જઇશું. સામે લાખે છે રાજાઓ છે. અને આ ભીષ્મ બે હાથવાળે એકલો છે. આના માતની સાથે છે છે આપણું મનોરથની સ્મશાનયાત્રા નીકળશે. . . રાજકન્યાની પરિસ્થિતિ ભીમના ખ્યાલમાં આવી ગઈ. આથી ચારે A તરફ મુદ્રી દ્વારા તીક્ષણ બાણે ફેંકીને દરેક રાજાઓને ઝખમી બનાવી દીધા. 8 આખરે દરેક રાજાઓને પરાસ્ત કરીને, વિચિત્રવીર્ય માટે કન્યારો કાશીરાજે સ્વયં આપે તે રીતે કાશીરાજને ખુશ કર્યા. અને કાશીરાજે સ્વયં ખુરશીપૂર્વક કન્યાઓ વિચિત્રવીર્ય માટે ભીમને આપી. - હરિતનાપુર આવ્યા પછી ભીમે વિચિત્રવીર્ય સાથે ત્રણેય રાજકન્યાના 8 લગ્ન કરાવ્યા. ભોગ સુખમાં વિચિત્રવીર્ય આસક્ત બચે. વધુ ને વધુ કામશક્તિના આ કારણે વિચિત્રવીર્યના ધમ અને અર્થ પુરૂષાર્થ ખલાસ થયા. કામાધિનતાના છે A કારણે રાજકાજમાં શિથિલ બન્યો. આ જોઇને ભીષ્મ વિચિત્રવીર્યને અતિકામાતુરતા છોડવા સમજાવતાં ? A કહ્યું-“અબળાઓથી હારી ગયેલો તુ બળવાનેને શી રીતે જીતી શકીશ? 8 તે બળવાનેની વચ્ચે તું ઘેરાઇશ ત્યારે તારૂં ન જાણે શું થશે ?” માતા સત્યવતીએ પણ કહ્યું-તારી કામાસક્તિથી થયેલી શરીરની 8 છે દુર્બળતા મારી પુત્રવધુના મુખને જોવાની ઉત્કંઠાને હણી નાખે છે. મારી છે R ઇચ્છા પૂર્ણ થાય તે રીતે હવેથી વર્તવા માંડે. ભાઇ ભીમ તથા માતા સત્ય{ વતીની શિખામણ ધ્યાનમાં આપીને અતિ કામાતુરતાથી વિચિત્રવીય દૂર ખસ્યો છે સમય જતાં અંબિકાએ ધૃતરાષ્ટ્રને જન્મ આપ્યો. પૂર્વના કેઈકે કમથી 8 છે તે જન્મથી અંધ હતો. અંબાલિકાએ જન્મથી જ પાંડુરોગવાળા પુત્રને જન્મ છે { આપ્યો. તેથી તેનું પાંડુ નામ પડયું. અંબાએ ગુણેના ભંડાર સમા વિદુર છે નામના પુત્રને જન્મ આપ્યો. ( પાંડવ ચરિત્ર સર્ગ-૧ ૨૪૧ થી ૩૫૫ ) ( ક્રમશઃ )
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy