________________
( વ
૯ અંક ૨૫ તા. ૧૮-૧-૯૭ :
: પિ૬૫
શું બાળકો પિતાના ધાર્મિક હિત માટે હકકઢાર નથી ? દરેક દેશને દરેક બાળક, * પિતાના ભૌતક હિતનો હકકઢાર જેમ ગણવામાં આવ્યો છે તેવી જ રીતે તે પિતાના ?
ધાર્મિક હિતાનો પણ હકકદાર હોવો જોઈએ, એમાં ખોટું શું છે અને સરકાર અગર છે રાજ્ય શાસને કે બાળકોના હિતી માલીકોએ, તેમના ભૌતિક હિતને અત્યાર સુધીમાં છે જેમ રક્ષણ આપ્યું છે તેમ તેમના ધાર્મિક હિતને પણ રક્ષણ અપાતું ચાલુ રાખવું ! જોઈએ, આમાં ય બેટું શું છે?
બાળકો, બાળકો અને પિતાના ધાર્મિક હિત માટે વધુ હકકકાર છે.
આજની રાજ્ય સરકાર નાવિક દળમાં દાખલ કરવા માટે ૧૫ થી ૧૬ 8. 6 વર્ષની ઉમ્મરના બાળકને યોગ્ય ગણે છે અને જાહેરાત પૂર્વક નાવિક રળમાં બાળકોની # આ ભરતી કરવામાં આવે છે ત્યારે સંન્યાસ-દીક્ષા જેવી ધાર્મિક વસ્તુ માટે સ્વતંત્ર ભારતને £ શુદ્ધ ભારતીય બાળક શા માટે યોગ્ય ગણવામાં નથી આવતો?
- બાળકોને જેમ ભૌતિક હિત હોય છે તેમ તેમને આધ્યાત્મિક પણ હિત હોય ? છે. કારણ કે તેમને જેમ દેહ અને મન હોય છે તેમ આત્મા પણ હોય છે. આ વાતને 8 બધા સમજુ માણસેએ સ્વીકાર કરવો જોઈએ અને તેમના જરૂરી હિતોનું રક્ષણ K કરવું જોઈએ. 4 બાળકો સંન્યાસ દીક્ષા આજીવન પર્યત લીધા પછી ભૌતિક હિતની તરફ { £ ખેંચાઈ જ જાય એવો એકાંત નિયમ નથી. કારણ કે સંન્યાસ-દીક્ષા લેતા પહેલા અને ૨ છે પછી મોક્ષનું સુખ તેની જાણમાં હોય છે અને તે તેને ખેંચતુ હોય છે. 6. મને લાગે છે કે બાળ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક બીલ બાળકોના આધ્યાત્મિક 8 હિતને રક્ષણ આપતું નથી પણ બાળકોને તેને માટે અગ્ય ગણી તેમને આધ્યાત્મિક છે હિતનું ખૂન કરે છે. જે બિલકુલ યોગ્ય નથી.
પૌદ્દગલિક સુંદરતા કેવી? તો નિ સાર. જેમાં કાંઈ જ સાર નથી તે પુદ્દગલની સુંદરતા કેમ વખાણાય? જે ખાનપાનમાં છે હું વસ્ત્રાલંકારમાં મકાનમહેલાતેમાં–બાગ બગીચામાં છે તેવા પ્રકારના પ્રાકૃતિક દશ્યમાં ! { કે યૌવનથી થનગનતા દેહમાં જે સુંદરતા માનતાં હોય તે એ કાચને હરે ને હીરાને છે
કાય માનવા જેવી ગંભીર ભૂલ ગણાય. આ બધી સુંદરતા દેખાતી હોય તે પણ ક્ષણA જીવી છે, બાહ્ય સુંદરતા આવી હોવાથી જ અમે પૌલિક સુંદરતાને અસાર–નિઃસાર છે છે કહીએ છીએ.
- સા. શ્રી હર્ષપૂર્ણ શ્રીજી મ ?