________________
૫૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
વિ તુઝે માર્ગે રાજ'
હવે આજથી હું વિદ્યાખા ! તારું અને મારું રાજ્ય છે. ઉપાધિ ઓછી થઇ. તેથી ભકિત કરવાની ઉમદા તક પ્રાપ્ત થઈ. તેવી જ તકથા નરિસંહ મહેતા માટે પ્રચલિત છે કે તેઓ પણ ભગવાનની ભક્તિ કરતા હતા ત્યારે તેમને કેઈએ સમાચાર આપ્યા કે તમાઁરી પત્ની મૃત્યુ પામી. નરિસંહ સહેતાના ીમાં જ્યાં આ સમાચાર સંભળાયા ત્યાં જ તેઓ એટલી ઉઠયા.
ભલુ થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગેાપાળ
આ સ`સારની આળ પપાળ ને જજાળમાં પરમાત્માની ભક્તિમાં અનેક અતરાયા આવતા હતા, હવે એ અંતરાય દૂર થયેા એટલે પરમાત્માનું ભજન-કીર્તન સુખપૂર્ણાંક સતત કરી શકાશે.
જૈનેતરા પણ કેવા પ્રભુભતા થયા છે એના આ નમુના છે.
એક અનુભવ
દેશદેશમાં પગપાળા વિહરતા અમને એ અનુભવ થયા છે કે જેને આપણે ગામડિયા-ગમાર અને અજ્ઞાન વિ. વિશેષણેાથી સખેાધીએ છીએ પણ અમારે। અનુભવ એમ કહે છે કે એમને ગમાર કે અજ્ઞાન કહેવા કે અમારી ભણેલી ગણેલી કારને અજ્ઞાન કહેવી, કારણ કે વિસમાં એ ભાળી અજ્ઞાન જનતા કામકાજથી થાકી પાકી દાવા છતાં રાતના દશ વાગે નીરવ શાંત વાતાવરણમાં તંબૂરાના તાર સાથે અને માંસી જોડ અને ઢાલ આદિ વિવિધ વાદ્યો સાથે એ લેાકેા ભક્તિમાં એવા તેા તન્મય બની જાય છે કે ન પૂછે વાત, સાંભળતાં સાંભળતાં આપણને જરાય કંટાળા ન આવે. તેમાં એક તાલ, એક સ્વર અને એક સાથે એવી તેા ભજન કીર્તનની ધૂન મચાવે છે કે જાણે આત્મા ખાવાઇ જાય. ભક્તિ રસમાં એટલા બધા એ લેાકેા મશગુલ અને મસ્તાન બની જાય છે ઘેાડીવાર માટે જગતને ભૂલી પ્રભુભક્તિમાં ઝુલી અનંત પુણ્યનું ઉપાર્જન કરી લે છે.
એવા સમયે અમને આપણી શિક્ષિત જનતા યાદ આવે છે કે એક ‘નમાઽસ્તુ વર્ધમાનાય' ખેલતા પ્રતિક્રમણમાં કેવી ગડબડ મચે છે, કેતુ અશિસ્તભર્યું વાતાવરણ સાય છે, અને એ ક્યાં અજાણ્યુ છે એક ધીમે મેલે, ખીન્ને રાડ પાડે, ત્રીજો આડાઅવળે! જાય. એક તમેાસ્તુ પણ એક સાથે એક સ્વરે તાલબદ્ધ રીતે મધુર અને બુલંદ કંઠે આપણે એટલી શક્તા નથી, તેના કરતા તા ીસમુઢાયસસાર ઠાવાની” સ્તુતિ એક સરખી રીતે ખેલે છે, કે જે સાંભળતા કાન ઉંચા થાય છે. આવા પ્રસંગે આપણને એમ થાય છે કે એ ભેાળી ગામડાની અજ્ઞાન જનતાને ગામડિયા હેવા કે આપણા ભણેલા-ગણેલા વર્ગને [ ક્રમશ: ]