________________
૫ વર્ષ - અંક ૨૫ તા. ૧૮–૨–૯૭ :
: ૫૫૯ પ કરી જટિલ અને નિબિડ કર્મોની નિર્જરા કરે છે અને પુણ્યાનુબંધી પુણ્યના ભાગીઢાર 8 ન બને છે, તેવી જ રીતે ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ. શ્રી વિનયવિજયજી મ. શ્રી !
માનવિજયજી મ. શ્રી મોહનવિજ્યજી લટકાળા શ્રી દીપવિજયજી મ. શ્રી શુભવીરવિજયજી છે ૧ મ. શ્રી જ્ઞાનવિમળસૂરિ મ. શ્રી વિજયલક્ષ્મીસૂરિ મ. શ્રી વિલાભસૂરિ મ. શ્રી 8 ઉદયરત્નજી, શ્રી સમયસુંઢરગણિ, શ્રી નવિજયજી મ. પં. શ્રી પવવિજયજી ગણિ. શ્રી આનંદઘનજી મ. શ્રી દેવચંદ્રજી, શ્રી સકળચંદ્ર ઉ. તથા શ્રી આત્મારામજી મ. 8 વિગેરે મહાન કવિઓએ હજારોની સંખ્યામાં સ્તુતિ-સ્તંત્ર અને સ્તવનોની ગુંથણી કરી છે. જે છે આ મહાપુએ ભાવવાહી રસપ્રઢ કર્મનિર્જરાના હેતુભૂત સુંદર સ્તવની રચવા કરી છે { સાધારણ જનતા ઉપર અસાધારણ ઉપકાર કર્યો છે. ભાવિક ભકતે આ સ્તવને દ્વારા છે * પ્રભુ ભકિતમાં લીન-તલ્લીન બની પરમાત્માની ઉપાસના સેવા કરી અનંત પુણ્ય–ઉપાર્જન 8
સ્તરનેમાં વૈવિધ્યતા હોવાના કારણે સાધારણ-સામાન્ય જનતાને એમાંથી ઘણું છે ઘણું જાણવાનું મળે છે. 6 રતવને માં આઠ પ્રાતિહાર્ય, તીર્થકર દેના જીવનચરિત્ર નગરી, જન્મ, સ્થાન, કે લાંછન, વાઈ, આયુષ્યમાન માતાપિતાના નામે, નેત્ર, દેહમાન, અતિશય, આત્મસ્વરૂપ, 8 કર્મ સ્વરૂપ, કઈ જાતની પ્રાર્થના કરવી, પર્વોનું જ્ઞાન, કલ્યાણક દિવસે, આત્મગુણે વિ. ? વિ. અનેક વસ્તુઓને એ મહાપુરૂષોએ સ્તવને, સ્તુતિઓ અને ચૈત્યવંદન વિ.માં વણી 8 લીધી છે.
આજે સ્થળે–સ્થળે હજારો ભાવુક હયાઓ પ્રતિદિન પ્રભાતે મધુર કંઠે બુલંદ 8 છે સ્વરે ભકિત ભર્યા હવે પરમાત્માના ગુણગાન કરી જીહા પાવન કરે છે. એટલું જ નહિ છે પણ જીવનને પાવન બનાવે છે અને ઉત્તરોત્તર પ્રગતિ સાધી મુક્તિ સૌધમાં સીધાવી જાય છે. હું
ઈતર દર્શનકારાએ
જ્ઞાનન, કર્મવેગ અમે ભકિતયેગ એમ ત્રણ પ્રકારના રોગો માન્યા છે. તેમાં છે ને બહુશ-મોટાભાગે આત્માઓ ભકિતયોગને આશ્રય લઈ આત્માને ભક્તિ રસથી ભાવિત 9 કરી અને આનંદ મેળવે છે. પુણ્યના ભાગી બને છે અને કર્મનિર્જરા પણ કરે છે.
સંત તુલસીઠાસજી, સંત કબીરદાસ, શ્રી જ્ઞાનેશ્વર, મીરાબાઈ, સંત તુકારામ અને છે # નરસિંહ મહેતા જેવા જેનેતર પ્રભુભકતોના નામ ઘણા જાણીતા છે.
સંત તુકારામ માટે કહેવામાં આવે છે કે તેઓ ભક્તિરસમાં તલ્લીન બન્યા હતા, તે પ્રભુના ગાનમાં મશગુલ હતા ત્યારે તેમને કેઈએ સમાચાર આપ્યા કે તમારા પત્ની ચમધામે સીધાવી ગયા-ગુજરી ગયા. પત્ની મૃત્યુના આ સમાચાર સાંભળતા તેઓ ! બેલી ઉઠયા કે –