________________
૫૫૮ :
? શ્રી જૈન શાસન [અઠવાડિક) )
પ્રાણ પુરૂએ કહ્યું છે કે –
ઇલિકા ભ્રમરી ધ્યાનાર્ યથી ભ્રમરીમતુતે
તથા ધ્યાયન પરમાત્માને પરમાતત્વમાપ્નયાત્ | 1 ઈયળ એ તેઈન્દ્રિય પ્રાણી છે પણ એ ઈયળ ભ્રમરીના સતત ધ્યાનથી ભ્રમરી પણ છે છે ઉત્પન્ન થાય છે. (ચઉરિન્દ્રિપણે) તે જ પ્રમાણે આત્મા પરમાત્માના સતત ધ્યાનમાં 8
જે તન્મય, તદરૂપ, એક્તાર અને એકતાન બની જાય તે આત્મા પણ પરમાત્મા બની છે છે જાય. - “હ” એ શબ્દ પણ આપણને કહે છે કે સ એટલે પરમાત્મા અને અહ છે એટલે હું મતલબ-હું પરમાત્મ સ્વરૂપ છું પણ વર્તમાનમાં કર્મોના ગાઢ આવરણથી ! 3 મારી એ ઉન્નત કશા અપરાઈ ગઈ છે.
એ પરમ દશા–પરમાઇશ અને પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે શ્રુતિએ કહે છે ? છે કે “અભેદ ભાવનયા યતિતવ્યમ્' પરમાત્મા સાથે અભેદ ભાવથી આત્માને ભાવિત છે કરીશું તે આપણે પણ એક દિવસ એજ ઉન્નત, ઉર્વ અને પરમ સ્થિતિ પરમાત્મ પદને મેળવી શકીશું.
પાવયણી ધમ્મ કહી વાઈ નિમિત્તિઓ તવસ્સીય
વિજજાસિદ્ધાએ કવી અઢેવ પભાવગા ભણિયા
ન્યાયના પ્રકાડ વિદ્વાન જૈન શાસનના મહાન પ્રભાવક પૂ. ઉપાધ્યાયજી મહારાજે છે. 9 એક સ્થળે ગાયું છે કે-“ધન ધન શાસન મંડન મુનિવર.”
જૈન આગમાં આઠ પ્રભાવકોનું વર્ણન આવે છે. એક પ્રવચનિક, બીજા ધર્મ-{. છે કથિક, ત્રીજા નૈમિત્તિક, ચોથા વિદ્યાસિદ્ધ પાંચમાં યોગસિદ્ધ, છઠ્ઠા વાદી, સાતમાં ઉત્કૃષ્ટ { તપસ્વી અને આઠમા કવિ એટલે આઠ પ્રભાવકેમાં કવિને પણ પ્રભાવક ગણાવવામાં ? છે આવ્યા છે. પ્રભાવક એટલે શાસનની પ્રભાવના કરનારા,
પૂર્વના મહાન જૈનાચાર્યો, જેવા કે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મ. શ્રી માનતુંગ સૂરિ, મ. શ્રી માનવદેવસૂરિ, મ. શ્રી હેમચંદ્રાચાર્ય, મ. શ્રી ભદ્રબાહુસ્વામીજી, શ્રી છે મુનિસુંદરસૂરિ, મ. શ્રી નદિષણ આચાર્ય, ઉપાધ્યાયજી શ્રી યશવિજ્યજી મ. વગેરે ? સંખ્યાબંધ જૈનાચાર્યોએ સંખ્યાબંધ સ્તુતિ-સ્તોત્રની ગીર્વાણગિરામાં રચના કરી સમગ્ર ! વિશ્વ પર અસીમ ઉપકાર કર્યો છે. આજે પણ એ મહાન પુરૂષોએ રચેલા-ગુંથેલા કાવ્યો ? છે તે અને સ્તુતિએ અગણિત ભવ્યાત્માએ ખૂબ બહુમાન પૂર્વક યાદ કરી સ્તવન