________________
| $ મહાભારતનાં પ્રસંગો છે !
5
[ પ્રકરણ-૪].
–શ્રી રાજુભાઇ પંડિત
ધૃતરાષ્ટ્ર, પાંડુ, વિદ્ર જન્મ શાન્તનુ અને સત્યવતીના લગ્ન-ગ્રંથમાં પુત્રના ભોગ સુખનું [ભાગ] ! બલિદાન છુપાયેલું હતું. ચારણે પાસેથી ગાંગેયે પોતાના પિતા શાન્તનુ છે રાજા) માટે લીધેલા દુધર બ્રહ્મચર્ય વ્રતની વાત જાણીને ખુશ થયેલા પિતા ન પાસે નાવિક કન્યા સત્યવતીને લઈ આવીને ગાંગેયે પિતા સાથે સત્યવતીના છે લગ્ન કર્યા.
આંખોમાં અમી ભરીને પુત્ર ગાંગેયને ભેટીને પિતાના ખોળામાં બેસાસ ઠને કહ્યું–આ દુનિયામાં પિતાની આજ્ઞા સાંભળનારા પુત્રો તે વિરલ [૭]
જ છે. તેમાં પણ પિતાની આજ્ઞાનું પાલન કરનારા તો જે હશે તે પાંચછે છે હશે. પણ પિતાની જાતે જ પિતાનું ઈષ્ટ જાણુને પિતાનું ઇષ્ટ કરનાર તે ? છે તુ જ એક મારે જાન્હવી=ગાંગેય પુત્ર છે. તેથી તારૂં હજજારો વર્ષનું ! 8 આખ્ય થાઓ.” આવા આશીર્વાદ ગાંગેયને=ભીષ્મને આપીને તેને અત્યંત આ
ખુશ કરીને શાન્તનુ રાજા સત્યવતીને પરણ્યા. | ભાગ સુખ ભોગવતા ભોગવતા સત્યવતીએ ચિત્રાંગદ તથા વિચિત્રવીર્ય જ એ નામના બે પુત્રને જન્મ આપ્યો.
પિતાનું હવે અલ્પ આયુષ્ય જાણીને તત્વષ્ટ શાન્તનુએ શુભધ્યાન પૂર્વક શરીરનો ત્યાગ કર્યો. ગ ગેયે પિતાનું ઉદ્ઘહિક અંતિમસંસ્કારાદિ છે 8 કર્યો.. 8 હજુ ચિત્રાંગદ નાનું બાળક જ હોવા છતાં ભીષ્મ તેને જ રાજ્યગાદી 3 ઉપર સ્થાપન કર્યો. મહાપુરૂષો કદિ સ્વીકારેલી વાતને ભૂલતાં નથી હોતા.
સમય પસાર થઇ રહ્યો હતો. ભીષ્મ=ગાંગેયે પ્રચંડ પરાકમથી સર્વત્ર છે ચિત્રાંગદનું રાજ્ય વિસ્તારવા માંડ્યું. કેટલાંક રાજાઓને ચિત્રાંગદ ખડકવા લાગ્યો. આથી તેઓ યુદ્ધ કરવા આવ્યા. આ સમયે ચિત્રાંગદ ભીષ્મના સાથને છે છે ઈચ્છતા ન હતા. આથી તે એકલે જ યુદ્ધ કરવા ગયો. પણ શત્રુ રાજા નીલાંગદે ચિત્રાંગદને વધેરી નાંખ્યો, આથી ભમે નીલાંગદને ખતમ કરી નાંખે છે
હવે ભીમે વિચિત્રવીર્યને ગાદીએ બેસાડો. તેણે વડિલબંધુ ભીમને !