________________
છેવર્ષ ૯ ચક ૨૪ તા. ૧૧-૨-૯૭ :
: ૫૪૭.
કે અસ્તિકાય, છ દ્રવ્ય, નવ તત્વ, પાંચ ભાવે વિગેરે અનેક રીતે વિશ્વ વ્યવસ્થાનું છે પૃથ્થકરણ રામજાવવામાં આવ્યું હોય છે.
તેમ આત્મા વિષે આ મા છે, તે નિત્ય છે, વિગેરે છ સ્થાનનું તત્વજ્ઞાન, હેય- ૧ 6 ઉપાદેય–ય-ઉપેક્ષ્ય રૂપે તત્વજ્ઞાન વિગેરે સમજાવેલ છે.
તેમાં શાશ્વત ધમ, શ્રી સંઘ અને તેના પ્રત્યેક અંગમાં વ્યા–કર વિગેરે. અનુયાયી તરીકેની અને શ્રી સંઘના જવાબદાર તરીકે ફરજો વિગેરે સમજાવાયું છે.
અને શાસન સંસ્થાના બંધારણીય નિયમ સિદ્ધાંતે વિગેરે વિગેરે એક વ્યવસ્થિત સંસ્થાને લગતુ જે કાંઇ વિજ્ઞાન અને કર્તવ્ય હોય છે, તે સર્વ બતાવેલ હોય છે.
ઉપરાંત શાસન સંસ્થાની માલિકીની જે કાંઈ દ્રવ્યરૂપ-ભાવરૂપ તથા સ્થાવર A જંગમ રૂ૫ મિકતે વિગેરેની વ્યવસ્થા પણ સૂચિત કરાયેલી હોય છે.
| તીર્થ કરકલ્પ વિગેરે શાસન સંસ્થાના ઉત્પાઢક સંચાલક વિગેરેની ફરજો કલ્પરૂપે છે અને આત્મ વિકાસના આચારરૂપે બતાવેલ હોય છે. કે તે કાદશાંગીને અર્થથી પ્રભુ ઉપદેશ આપે છે, અને શબ્દથી ગણધર પ્રભુ તેની { રચના કરે છે.
પાંચમું અંગ મિલકતો : જ્યારે પાંચ આચાર રૂપ શ્રાવક ધર્મ અને મુનિના : જ ધર્મોની વહે કણ કરી આપી, એટલે તેના જુદા જુઠા અનેક અનુષ્ઠાને દ્વારા તે આરાધી ? છે શકાય છે. છે તે અનુષ્ઠાને પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પાત્રોની યોગ્યતા પ્રમાણે જુદી છે # જુદી રીતે આચરી શકાય છે અને તે જુદાં જુદ્ધાં અનુષ્ઠાનની પણ અનેક વિધિઓ હોય ? છે છે. તે વિધિઓમાં ઉપયોગી બાહ્ય અનેક ઉપકરણે સાધન વિગેરે હોય છે. તે સર્વ છે
ઉપકરણ, સાધને વિગેરે સ્થાવર જંગમ રૂપે બાહ્ય દ્રવ્ય સંપત્તિઓ રૂપે, શાસન છે છે. સંસ્થાની મિલ્કત રૂપે બની રહે છે. પાંચ આચાર, તેના અનુષ્ઠાને, તેની આત્મામાં ગ્યતા વિરે ભાવ મિકતો બની રહે છે.
તેના રક્ષણ, વર્ધન, વહીવટ, સંચાલન, ઉપગ, વપરાશ, વિન્ને દૂર કરવા છે આ વિગેરેને લગતા નિયમે ઉભા થાય છે. તે બાબત પણ શાસ્ત્રમાં વિવેચન હોય જ.
આ મિલ્કત ગણાય શાસનની માલિકની અને તેનું સંચાલન , વહીવટ વિગેરે કરે શ્રી ચતુર્વિધ સંઘ.