________________
{
૫૪૬ ૪
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે
{ ગણ સ્થાન છે, અહીં તે ધર્મ એટલે મોક્ષનુકૂળ આત્મિક વિકાસ એ અર્થ લેવાનો ર છે. રત્નત્રયીના વિકાસરૂપ વિશ્વમાંની શાશ્વત નિસરણી ધર્મ શબ્દની લેવાની છે.
અને તે પાંચ આચાર-છ આવશ્યક રૂપ પણ સમજી શકાય તેમ છે. તે શાશ્વત છે 1 નિસરણીની વ્યવસ્થા, માર્ગાનુસારિતા, સમ્યગુદર્શન પ્રાપ્તિ, દેશવિરતિ રૂ૫ શ્રાદ્ધ ધર્મ છે અને સર્વવિરતિથી શૈલેશીકરણ સુધીને સર્વવિરતિ રૂપ મુનિ ધર્મ છે. શાશ્વત ધર્મના મુખ્ય ભાગ આમાં આવી જાય છે.
શાશ્વત ધર્મની તે નિસરણી અનાદિ અનંત કાળથી શાશ્વત છે. શ્રી તીર્થકર : પ્રભુ કેવળજ્ઞાન પામ્યા બાઢ તેને માત્ર ઉપદેશ આપે છે. તે સ્વયં તે સીડી કરતા ? { નથી, બનાવતા નથી, તેઓ માત્ર તે બતાવે છે.
દ્વિવિધ શાશ્વત ધર્મના ઉપદેશ રૂપ ઉદ્દે શ એ શાસન સંસ્થાના એક અંગની છે અત્રે વિચારણા કરી.
બીજું અંગ : કેવળજ્ઞાની પ્રભુના ઉપદેશથી બનેય પ્રકારના ધર્મનું પાલન છે. ન કરનાર નીકળી આવી પ્રભુના–પ્રભુની આજ્ઞાના–પ્રભુના શાસનના અનુયાયી બને છે.
તે અનુયાયીઓને શાસન સંસ્થાનું આજ્ઞા પ્રમાણે સંચાલન કરવાનું સપાય છે.
એટલે અનુયાયી તરીકે તેઓ ૧. ધર્મનું આરાધન કરે, અને ૨. સંચાલક તરીકે 5 શાસનનું સંચાલન કરવાની જવાબઢારી અને જોખમદારી ઉપાડે. એમ બે ફરજો અનુછે યાયીઓ ઉપર આવી પડે છે.
- ત્રીજું અંગ : એ સંચાલનની ફરજો બજાવનાર તરીકેના કામની પણ { ચતુર્વિધ સંઘના જુદા અંગ તરીકે સંપાય છે. તેમાં ત્યાગી સંઘ અને અમારી સંધ ? છે ત્યાગીમાં શ્રમણ અને શ્રમણ સંઘે, અને અમારીમાં શ્રાવક અને શ્રાવિકા સંઘ. ૧
શ્રમણમાં આચાર્ય ઉપાધ્યાય વિગેરે. આચાર્યોમાં ગણધર અને તેના હાથ છે નીચેના ગણે અને તેની વ્યવસ્થા વિગેરેની વ્યવસ્થા પ્રભુ કરે છે, અને દરેકને અધિકાર 5 સેપે છે. તે વાત ગણેની, ગણધરની અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરવાની વાતમાં છે ન બરાબર સૂચિત થઈ જાય છે.
કરેકના શા શા અધિકા–ફરજે-જવાબઢારીએ અને જોખમદારીઓ છે તે સર્વને તે રીતસરને ઘણે વિસ્તાર છે. . આ ચોથું અંગ : શારે જેમાં વિશ્વના મૂળભૂત અને તેના પેટા તત્વો પાંચ |