________________
ક નામ તિસ્થલ્સ
- 8 (ગતાંકથી ચાલુ)
–પંઠિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ આહજાર
હજ હા હા. - સાંસારિક જીવનરૂપે ફળ ભોગવાય છે. તેનું કારણ બંધ છે, અને તેનું કારણ [ સાંસારિક જીવનની પ્રવૃત્તિરૂપ આશ્રય છે.
પરંતુ કર્તા ભક્તાપણું, અણવિકાસ અને વિકાસેથી મેક્ષે વિગેરે કોના થાય { છે? કેમકે બે અવસ્થા થઈ. મેક્ષરૂપ અને અક્ષરૂપ. એ બનેય અવસ્થા એક જ છે. પઢાર્થની જુદી જુદી અવસ્થાએ છે, જુઠા જુઠા વખતે થનારી છે.
માટે બનેય અવસ્થામાં સ્થાયી રહેનાર પદાર્થ હોવો જોઈએ. ક્ષણિક ઉત્પન્ન { થઈ નાશ પામનાર પઢાર્થ માં જુદા જુદા વખતની બે અવસ્થાએ ઘટી શકે નહીં.
તે થાયી પઢાર્થ તે આત્મદ્રવ્ય છે. અને તે સ્થાયી હોવા છતાં રૂપાન્તર પામછે વાની યુક્ત હોવાથી અસ્થાયી રૂપાન્તરે પણ પામે છે. પરંતુ તે વાત ગૌણ રાખીને
અને તેના થાયીપણાને મુખ્ય રાખીને કહી શકાય છે કે આત્મા પઢાર્થ જગતમાં છે. તે છે છે નિત્ય છે. સઢા શાશ્વત છે, અને છતાં તે બીજી અનેક અવસ્થાઓમાં રૂપાંતર પામી ! શકે છે, પરિણામ પામી શકે છે.
આમ આત્મા કેવલ કૂટસ્થ નિત્ય બ્રહ્મ રૂપ નથી, અને ક્ષણિક નાશવંત પણ નથી.
૧. જગતમાં ભક્તાપણાનું દુઃખ છે. ૨. અને તેનું કારણ કર્મ છે. ૩. તેનાથી ર મિક્ષ થાય છે. ૪. અને રત્નત્રયીની આરાધના વિગેરે તેનાં કારણે છે.
આ ચાર આર્ય સત્યો કહેવાય છે. પરંતુ તેમાં અપૂણતા રહે છે. તેથી તે 8 ચારમાં પ. આત્મા છે, અને ૬. તે નિત્ય છે, એ બે ઉમેરવાથી છ આર્ય સત્ય બરાબર હું વ્યવસ્થિત થાય છે.
તેના તત્વજ્ઞાન ઉપર ધર્મ વ્યવસ્થાની આખી ઈમારત ઉભી થાય છે.
આમાં આત્મા છે તો તેની સાથે બંધાનાર પુદ્ગલ અજીવ પણ છે એ અર્થથી ૫ હું ખેંચાઈને આવે છે. અને એ બન્નેયની વિવિધ ઘટનાએ રૂપ વિશ્વવ્યવસ્થામાં બાકીના જ ત્રણ-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય પણ જરૂરના હોવાથી તેનું છે અસ્તિત્વ પણ અર્થથી ફલિત થઈ જાય છે.
આમ આખી વિશ્વ વ્યવસ્થાની ઈમારત સમજાય છે. પરંતુ એ બધુંય બાજુ 0 ઉપર રાખીને હેય અને ઉપાદેય, રેય અને ઉપેથય રૂપ ધર્મ વ્યવસ્થાના પાયામાં આ ર છ તત્વો–છ સ્થાને મુખ્ય હોવાથી તે તત્વજ્ઞાન ઉપર ધર્મ વ્યવસ્થાની ઈમારત ખડી છે. 1 વસ્તુનો સ્વભાવ તે ધર્મ, ધર્મ શબ્દની આ વ્યાખ્યાને અહીં મોક્ષના રૂપ ધર્મમાં છે