________________
૫૪૮ :
? શ્રી જૈન શાસન [બઠવાડિ] [
ન
ર
છે.
તેમાં પણ શ્રમણ અને શ્રાવકે વચ્ચે જવાબઢાર વહેંચાયેલી છે. શ્રમણમાં છે પણ આચાર્ય, ઉપાધ્યાય વિગેરેના અધિકારો વહેંચાયેલા રહે, સ્થાનિક લ છે અને આ આ સંકળ સંઘે વિગેરેની ફરજો ઠરાવાયેલી રહે. { આ રીતે પાંચ દ્રવ્યો, સાત ક્ષેત્રે બાર ધર્મ દ્રવ્ય, અને તે દરેકના અનેક અનેક છે છે પેટા ખાતાએ સહજ રીતે ઉપસ્થિત થઈ જાય છે. છે હવે આપણે શાસન વિષે વિચાર કરીએ.
અગાઉ આપણે લોકપ્રકાશના જે બે કલાકે જોયા છે તેમાં “તીર્થ વત’ એ છે આ વાક્ય તદ્દન જુદું પડે છે.
૧. ધર્મને ઉપદેશ, ૨. શ્રી સંઘની સ્થાપના, ૩. શ્રી દ્વાઝશાંગીનું અર્થાપન , અને ત્રણેય કરતાં “તીર્થ પ્રવ’ એ વાક્ય જુદું પડે છે અને તેને મુખ્ય સ્થાન છે અપાયેલું છે.
તીર્થ એટલે શાસન સંસ્થા સમજવાની છે, એમ સ્પષ્ટ સમજી શકાય છે.
તીર્થ શબ્દ સંસ્થા અર્થમાં ઘણે ઠેકાણે વપરાયેલો હોય છે. રાજ તીર્થોમાં તે ૧ ઘન ખર્ચવું. એ ઠેકાણે તીર્થ એટલે સંસ્કૃતિષઠ સંસ્થાઓ એ અર્થ છે. અને ! ૬ દિગંબરાચાર્ય શ્રી સેમપ્રભાચાર્યના રચાયેલા નીતિવાકયામૃત નામના રાજ્યનીતિના 0 ગ્રંથમાં એ શબ્દ એ અર્થમાં વપરાયેલ છે.
આ તીર્થકર શબ્દમાં પણ તીર્થને એટલે કે શાસન નામની સંસ્થાના કરનારા- 1 છે સ્થાપનારા એ અર્થ થાય છે. કેમ કે આગમે તે તીર્થંકર પ્રભુએ ચિતા નથી, પ્રવર્તાવતા નથી. તેવી જ રીતે શાશ્વત ધર્મ કરાતો નથી, તે ઉપદેશાય છે. એટલે તીર્થ એટલે શાસન એમ સ્પષ્ટ સમજી શકાય છે.
“ધમ્મતિથ્થય’ શબ્દમાં પણ ધર્મ પ્રવર્તક શાસનના કરનારા–સ્થાપનારા, ધર્મને છે ન માટેના શાસનના કરનારા-સ્થાપનારા એ અર્થ બરાબર બંધબેસતે થાય છે.
સંઘના સ્થાપનારા હોવાની અને દ્વાદશાંગીની અર્થાપના કરવાની વાત સ્પષ્ટ છે { રીતે જ જુદી આવી છે. આથી તીર્થ એ સંસ્થા રૂપી જુદી જ વસ્તુ છે. છે. “નમો તિસ્થમ્સ’ એ વાક્યમાં પણ શાસનરૂપ સંસ્થા વધારે બંધ બેસે છે. { ઊપચારથી શ્રી સંઘને, શાને, ધર્મને, શાસનની મિલ્કતોને પણ નીર્થ શબ્દ છે લાગુ કરી શકાય છે. કેમકે તેને પરસ્પરને સંબંધ હોય છે. તે તે શબ્દને મુખ કરીને { બીજાઓને ઉપચારથી તે શબ્દથી લાવી શકાય છે.
(ક્રમશ:)