________________
1 દેવમૂર્તિને નહિ માનનારા ગુસૂતિને કઇ રીતે માની શકે ?
સ્થાનકવાસી-સંપ્રદાયને સણસણતો સવાલ
[ ગતાંકથી ચાલુ ] હિંસા, હિંસાની બુમરાણ મચાવનારા આ લેકે આગમે, ચેકડાઓ, પુસ્તકે ૧. ૧ મજેથી છપાવે છે. પુસ્તક છપાવવામાં કેટલી હિંસા છે, તે ન સમજી શકાય તેવું નથી, કે 1 કથની કરણીમાં વિરોધાભાસ તે આ લોકોને એટલો બધો છે કે, પુસ્તકમાં પિતાના 4 ફોટા છપાવે છે. ચૌઢ સ્વપ્ન, ચોવીસ લંછને કે અષ્ટમંગલાદિ છપાવે છે, જ્યારે પર- 8
રાત્માનો ફોટો ભૂલેચૂકે ન છપાઈ જાય, તેની કાળજી રાખે છે. [ આ લોકો મુહપત્તીના વિષયમાં પણ ખૂબ કોલાહલ કરતા હોય છે. પરમાત્મા ઈ ફરમાવી ગયા છે કે “મુહપત્તીના ઉપગ પૂર્વક બોલવું. મુહપત્તી બાંધી રાખવાનું તે
કે શાસ્ત્રમાં લખેલ નથી જ, ઊલટ તેને નિષેધ કરવામાં આવ્યો છે. મુહપત્તી સતત ૧ બાંધી રાખવામાં સંમૂર્ણિમ જીવોની વિરાધના થવાની શક્યતા છે. વળી તે પ્રમાદનું
સૂર ક પણ છે. સ્થાનકવાસીઓ કહ્યા કરતા હોય છે કે “મુહપત્તી બાંધ્યા વિના બેલીએ ! છે તે વાયુકાયની હિંસા થાય છે તેમને પૂછવું જોઈએ કે, “વાયુકાયની વિરાધનાને તમને { ખૂબ ડર હોય તો તમે નાક પર પણ મુહપત્તી કેમ નથી બાંધતા ?' નાકમાંથી ગરમ R છે ગરમ શ્વાસ નીકળતો હોય છે, તે પણ વાયુકાયને ઘાતક છે. તેથી ઓપરેશન વખતે 5 ન ડોકટરે પહેરે છે કે જિનપૂજા વખતે મુખકોશ બંધાતો હોય છે, તે રીતે સ્થાનકવાસીછે એએ નાસિકા અને મુખ બંને ઢંકાય તે રીતે મુહપત્તી બાંધવી જોઈએ. 8 જૈન શાસનને પ્રાચીન ઇતિહાસ અતિભવ્ય છે. શ્રી ભદ્રબાહુસૂરિજી મ., પૂ. E આ. શ્રી હરિભદ્રસૂરિજી મ., પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ., પૂ. સિદ્ધસેનદિવાકર છે
સૂરિજી મ., પૂ. ઉમાસ્વાતિજી મ., પૂ. સિદ્ધર્ષિગણિ આવા તો અનેક સમર્થજ્ઞાનીઓ આ શાસનને ભેટ મળયા છે. આવા કોઈ જ્ઞાની સ્થાનકવાસી સંપ્રદ્યાય આપી શકેલ નથી. છે લોકશાહીથી શરૂ થયેલી આ પરંપરા હોવાથી લોકાશાહના ગુરૂ કોણ હતા ? તેનું સમાધાન પણ તેઓએ શોધવા જવું પડે તેમ છે. સ્થાનકવાસી પરંપરા વિમલશાહ, 5 પેથડશાહ, વસ્તુપાલ, તેજપાલ કે શકરાવ જેવા એક પણ શાસન પ્રભાવક જેનમંત્રી આપી શકી નથી. નથી તેઓ જગડુશા, જાવડશા, ઝાંઝણશા કે ભીમાશા જેવા દાનવીરો આપી શક્યા, નથી થયું સંમતિ તર્ક, ઉપમિતિ ભવપ્રપંચ કથા, ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર, પ્રશમરતિ કે યોગશાસ્ત્ર જેવા વિદ્વતાપૂર્ણ શાસ્ત્રગ્રંથનું તેમના તરફથી સર્જન.