________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક
આવા બધા ખરેખર જૈન કહેવાય ખરા ? માટે આવા ખા ખાટા કલ્પિત અર્થા ન કરો. સમજી જાવ કે દુનિયાના સુખમાં વિરાગ અને દુઃખમાં સમાધિ તે જ મનગમતાં સુખના વાસ્તવિક અર્થ છે.
૫૩૪ :
તમે બધા વિરાગી છે ખરા ? વિરાગીને પરિગ્રહ વધે તે ભય લાગે કે આન થાય ? ઉત્સર્ગ માગે શ્રાવક અપારંભ અને અલ્પ પરિગ્રહી હૈાય. અધિક પરિગ્રહની ઈચ્છા થાય તેા માને કે, મને લાભ બહુ સતાવે છે માટે વેપારાઢિ કરું છુ પણ મારે તેની જરૂર છે માટે કરું છુ. તેવું નથી. મારે બધા વેપારી પાસે આ જ કહેવરાવવુ છે કે–અમે બધા માટેભાગે લેાભીયા છીએ માટે કરીએ છીએ તેવું નથી.' લેાભથી વેપાર કરનાર પણ જો વેપારને સારા માને, મઝેને માને, કરવા જેવા માને, ને પાપ ન માને, તે કરતાં એ કંપારી પણ ન આવે તે તે બધા જૈનપણુ પામેલા ઠંડેવાય ખરા ? સાધુ પણ જે સમજદાર ન હેાય તે તે સાધુપણું પણ નથી પામી શકતા શ્રાવક પણ સમજદાર ન હેાય તેા શ્રાવકપણું... પણ ન પામી શકે. સમક્તિ પામવા માટે પણ સમજ જોઇએ. સમજ વિના સમ્યક્ત્વ પણ ન પામી શકે.
આપણી સમ્વની વાત ચાલે છે કે સમ્યક્ત્વ ઉપાય શું છે ? અનાદ્ઘિકાલીન કર્મની ગાંઠ ભેદે તે જીવ શુ છે? ગાઢ રાગ અને ગાઢ દ્વેષના જે પરિણામ તે તમારા ગાઢ રાગ ક્યાં છે ? ભગવાન
કાણુ પામે ? તેને પામવાના સમ્યક્ત્વ પામે, તે કર્મની ગાંઠ જ ખરેખર કમની ગાંઠ છે. ઉપર છે ? સાધુ . ઉપર છે ? ધર્મ ઉપર છે ? મા-બાપ ઉપર પણ છે? તમે હેા કે- અમારી જાત ઉપર પણ રાગ નથી પણ માત્ર પૈસા ઉપર રાગ છે. તમને તમારી જાત ઉપર પ્રેમ વધારે છે કે સ`સારના સુખ ઉપર અને તે સુખનુ સાધન પૈસા ઉપર રાગ વધારે છે ? જેને પેાતાની જાત ઇપર પ્રેમ હાય તે આવા મહાર ભ કરે? મહાપરિગ્રહ મેળવે ? મહારભી અને મહાપરિગ્રહી તથા મહાર’ભ અને મહાપરિગ્રહને સારાં માનનારા તરકગામી જીવા છે આ ભગવાનનું વચન યાદ છે ? સાધુ આ વાત સંભળાવે તે સાંભળવી પણ ગમે છે? જે લેાકેા મહાર‘ભ નથી કરતા તે કરી શકતા નથી માટે નથી કરતા, પણુ કરવાની ઈચ્છા ઘણી છે માટે તે ય તેના જેવા જ છે. જે સંસારના સુખના અને પૈસાના પ્રેમી હેાય તે પેાતાની જાતના પ્રેમી નથી.
સભા૦ જાતના અથ શરીર કરે છે કે આત્મા
૬૦ જાતથી હુ· આત્મા કહુ છુ”.
આ શરીરને શું કરવું છે ? શરીર તે કાઇના