________________
/
Adjeva swapવજય&#મૃતસુરીશ્વરજી મહારાજની - હ
ઘેરા મુજબ જ જજો શ્રદ્ધા રજત શરyg
ook Quo V
- તંત્રી.. પ્રેમચેક સેદજી ગુઢ.
૮૯ઈ) tહેન્દ્રકુમાર જજસુખલાલ «
(જજ ). '' ચંદ્ર કીરચંદ જૈs
(૩૮) જચંદ મ7 અઢા
(જજ)
'
,
AANS • કવાર્ટઉફ ,
आज्ञारान्दा विरादा च, शिवाय च भवाय
8 વર્ષ : ૯] ૨૦૫ર માઘ સુદ-૫ મંગળવાર તા. ૧૧-ર-૧૭. [ અંક : ૨૪
ક પ્રકીર્ણક ધર્મોપદેશ
ક્ષમાપના
- પ. પૂ આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા હું ૨૦૪૩, અષાઢ વદિ-૬ ગુરૂવાર તા. ૧૬–૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે,
- (પ્રકરણ ૧૪ મું) સભા તે ધર્મને ઉંઘોગપતિની પઢવી અપાય છે. - ઉ. ધર્મ નહિ સમજેલા અને નહિ પામેલા જીવો જે ન કરે તે ઓછું !
ધર્મ સમજેલા જ કેદની ય બેટી પ્રશંસા કરે નહિ કદાચ થઈ જાય છે ! ભૂલ સુધાર્યા વિના રહે નહિ. એક શેઠીયો અમેરિકા જવાનું હતું. ગામના આગેવાન છે. શ્રાવક તેના મેળાવડાને પ્રમુખ બન્યા હતા. તેમાં તે શેઠની ઘણી ઘણી પ્રશંસા કરી. છું તે પછી તે આગેવાન શ્રાવક મારી પાસે આવ્યા હતા. મેં તેને કહ્યું કે-“આ શું પાપ હે કરી આવ્યા તેની પાપની પ્રવૃત્તિનું અનુમોદન આપી આવ્યા. તે શ્રાવક સારો હતે છે તે મને કહ્યું કે “સાહેબ ! મને આવી ખબર ન હતી. આજે ખબર પડી કે મારી ભૂલ ? ઈ થઈ ગઈ. હવે ફરી આવી ભૂલ નહિ કરું. આજે એવું પણ કેટલા કબૂલ કરે ? આજે છે તે બધા માને છે કે આવા મોટા શ્રીમંત સાથે સંબંધ હોય તે ઘણું કામ થાય. માટે તેની આંખમાં રહેવું જોઈએ. મેટે શ્રીમંત પરદેશ જાય તે તમને તેની દયા આવે ખરી? સગા છોકરાને પરદેશ મોકલનારને વળી કયા આવતી હશે ખરી? ત્યાં મોકલવાની ખાસ જરૂર છે માટે મેકલો છે? તેના વિના અટકી પડયું છે માટે મેકલે છે ?