________________
વર્ષ ૯ ૫૪ ૨૪ તા. ૧૧-૨-૯૭ :
ઉપર પ્રેમ કરતું નથી. તમારા શરીરને તમારી ઉપર ક્યાં પ્રેમ છે ? તમે જશેાતા તે સાથે નહિ આવે.
* ૫૩૫
માટે જ પૂછુ કે– તમને તમારી ઉપર પ્રેમ છે ? જેને પેાતાની જાત ઉપર પ્રેમ હાય તે વગર કારણે વેપારાદિ કરે ખરા ? વેપાર પાપ છે કે ધર્મ છે? તમારી પાસે આજીવિકાનું સાધન નથી માટે વેપારાદિ કરે છે ? જેની પાસે આજીવિકાનું સાધન હાય તે માટે ભાગે વેપારાદિ કરે નહિ, જેની પાસે આજીવિકાનું... સાધન ન હોય અને તેને વેપારાદિ કરવા બજારમાં જવુ પડે અને તે શ્રાવક હાય તેા એમ જ કહે કે “ન છૂટકે બજારમાં જાઉં છું. મારી પાસે આજીવિકાનું સાધન હેાત તા આજના બજારમાં જાત નહિ.” આજના બજારમાં વેપાર કરવા જેવા છે? આજે તેા વેપાર કરવેા એટલે જૂઠ્ઠું' ખેલવાનું, જૂહુ' લખવાનું અને ચારી કરવાની...! આજે ખાટા ચાપડા ન લખતા હાય તેવા વેપરી કેટલા મળે ? તેને પાપ માનતા હેાય તેવા કેટલા મળે ? આજે અમે વેપારને પાપ કહીએ, અનીતિ ન કરવી જોઇએ એમ કહી એ તા ઘણા અમને સમજાવે છે કે-‘મહારાજ! ક્યા જમાનામાં જીવે છે !” મે ભૂતકાળના વેપારીઓ પણ જોયા અને તમને પશુ જોઉં છું. ભૂતકાળના સારા વેપારી ખાટુ ખેાલતા ન હતા, ખાટો
ચાપડા પણ લખતા ન હતા.
સભા તેવા કાયઢા ત્યારે ન હતા.
ઉ॰ આજે કાયના તેવા છે કે જૂઠ ખેલવુ જ પડે! આ વાત સાખીત કરી શકે। તેમ છે ? પણ તમે બધા માનેા છે કે આજના કાળની અમને જેટલી ખખર છે તેટલી મહારાજને નથી ! મારે તમને પૂછવું છે કે– આજે તમે જૂઠ ન ખાલે, ચારી ન કરેા, ચાપડા ખાટા ન લખેા તેા જીવી શકે! તેમ નથી ? ઘણા એવા છે જે મઝેથી જીવી શકે અને પાંચ પૈસા ધર્મોમાં ય ખચી શકે તેમ છે!
in
સભા સ્ટેટસ ન રહે.
ઉ ં તે ખાતર મહાપાપ કરવા તૈયાર હોય તેને આત્માના પ્રેમી કહેવાય ? તમે તા તમારી જાતના જ શત્રુ છે. સતિમાં જવાની સારામાં સારી સામગ્રી મલી હાવા છતાં પણ દુર્ગતિમાં જ જવાની કારવાઈ કરા છે, આંખ મીચીને પાપ કરા છે, પાપના પશ્ચાતાપ પણ કરતા નથી.
( ક્રમશઃ )