SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૯ અંક ૨૩ તા. ૪–૨–૯૭ : : ૫૩૫ ૧. બે પ્રકારનો ધર્મ એ શાશ્વત ધર્મ છે. ૨. તીર્થ પ્રવર્તાવે છે એ શાસન સંસ્થા. ૩. શ્રી ચતુર્વિધ સંઘની ગણધર, ગો અને ગણોની સ્થાપના કરે છે. ૪. અર્થથી કાઢશાંગી સમજાવે છે. ૫. સ્પષ્ટ શબ્દોમાં ધાર્મિક સંપત્તિઓની સૂચના છે કે નથી કરવામાં આવી, છે છતાં તે અર્થથી અનિવાર્ય રીતે આવી જાય છે. કેમ કે મુનિએ તથા શ્રાવકની ધર્મારાધનાનું અનુષ્ઠાનમાં કંપની પાંચેય આચારના બાહ્ય ધર્મોપકારણે જ્ઞાનનાં બાહ્ય 1 સાધન વગેરે દ્રવ્ય મિલકત સંભવે જ. ' તથા આરાધનાની રેગ્યતા, આરાધનાની તત્પરતા, આરાધનામાં પિતાના છે આત્માને પરિણુમાવવો વિગેરે ભાવ મિલકત અવશ્ય સંભવે છે. હવે આપણે આ પાંચેયની મૌલિક વિગતમાં જરા ઊંડા ઉતરીએ. ૧, બે પ્રકારને ધર્મ. મુનિ ધર્મ અને શ્રાદ્ધોચિત ધર્મ ધર્મ શબ્દને સામાન્ય અર્થ અહીં આપણે આધ્યાત્મિક વિકાસ એ ટુંકામાં કરીશું ? પરંતુ આધ્યાત્મિક વિકાસ અને અણવિકાસ એવાં બે વિકલપો સહજ રીતે જ ! ને તેમાંથી આપણી સામે ઉપસ્થિત થરો. - તે વિકાસ અને અણવિકાસ એટલે શું? અણવિકસ ન હૈય, તે વિકાસની છે ભાવના જ ઉભી થતી નથી. માટે વિકાસ છે, તે અણવસિ પણ સંભવે છે. અને આ અણવિકાસ છે તે તેમાંથી વિકાસને અવકાશ રહે છે. નહીં તે બે સ્થિતિ જ ન હૈ ? તે કાંઈ વિચારવાનું જ ન હોય. પરંતુ એ બે સ્થિતિ છે માટે તેમાંથી એક વિચારણા છે તે ઉદ્દભવી છે. વ્યવહારમાં અજ્ઞાન બાળક મહાપ્રાણ બનતે જોવાય છે. તેવી જ રીતે પ્રાજ્ઞ { માણસ કઈ દેષથી મૂઠભૂખ-મત્ત-મત્ત-ગાંડપણ યુક્ત-ચિત્તભમકમેટાં કામ કરી પિતાને છે અને બીજાને હેરાગતિમાં મૂકતે જોવામાં આવે છે. આમ ગવાના શા કારણે છે? એમ જ કેમ બને છે? તેની વિગતમાં હાલ આપણે ઉતરશું નહીં. વિસર ઉદ્દેશ. વિકાસની પૂરી હદ સુધી પહોંચવાનું હોય છે. વિકાસની પૂરી 5 હકનું નામ મોક્ષ છે. મેક્ષ સુધી પહોંચવું એ ધર્મ કરવાને ઉદ્દેશ છે. મોક્ષ એટલે અણવિકાસમાંથી છૂટવું એટલે જેટલે અંશે વિકાસ પ્રાપ્ત કરાય અને એ
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy