________________
છે ? શ્રી જૈન શાસન [અઠાવડિક]
તે અણવિકાસમાંથી છુટાય, તેટલા અંશે નાના નાના, મેક્ષે થતા જાય. અને સંપૂર્ણ | મેક્ષ એ છેલ્લો મિક્ષ જે મેક્ષ પછી મોક્ષ થવાની પરંપરા અટકી જાય. નાના નાના મેનું કારણ અને પરમ મોક્ષનું કારણ તે નાના નાના ધર્મો અને પરમ ધર્મ. મોક્ષ છે કાર્ય છે, ધર્મ તેનું કારણ છે, સાધન છે.
- રત્નત્રયી સમ્યગૂ દર્શન-જ્ઞાન-ચારિત્ર, માષ્ટિ ગુણને વિકાસ વિગેરે ધર્મના { ઘણાં ઘણું પ્રતીકે છે. ' અર્થાત મોક્ષ છે, તેના ઉપાય પણ છે.
અક્ષ છે, માટે મોક્ષનું અસ્તિત્વ છે. ': અક્ષ એટલા માટે છે કે વિજાતીય દ્રવ્યથી મોક્ષ પામનાર દ્રવ્યનું મિશ્રણ થાય છે છે. કેમકે બનેય દ્રવ્યોમાં પરસ્પરની ઉપર અસર કરવાને કુદરતી સ્વભાવ છે.
એ દ્રવ્યો અને જીવ અને અજીવ. એટલે કે મુખ્યપણે અહીં પુદંગલ દ્રવ્ય લેવાનું ર છે. બન્નેયમાં પરસ્પરને અસર કરવાને અને પરસ્પરની અસર ગ્રહણ કરવાને કુદરતી છે સ્વભાવ છે, માટે બન્નેનું મિશ્રણ થાય છે. ૬. તેને લીધે આત્મા-જીવ પદાર્થ અજીવ-પુzગલ સાથે જોડાય છે. તે બન્નેયમાં બંધ છે છે થાય છે. કર્મો રૂપે પરિણામ પામને પુદ્ગલ દ્રવ્યને બંધ થાય છે તે કર્મ છે ૬ બંધ થવામાં આત્મા મુખ્ય પ્રેરક દ્રવ્ય છે. માટે તેને કર્મોને કર્તા કહેવાય છે
છે. અને અણવિકાસમાં-સંસારમાં બંધનમાં રહેવા રૂ૫ ફળ આત્માને ભગવ8 વાને રહે છે, માટે આત્મા કર્મફળને ભેતા છે.
. આ ર્તા અને બેંકતાપણામાંથી છૂટવું તેનું નામ મોક્ષ છે અને તેને ઉપાયઆ સાધન રત્નત્રયી વિગેરે છે.. :: સાંસારિક જીવનરૂપે ફળે ભગવાય છે. તેનું કારણું બંધ છે, અને તેનું કારણ
સાંસારિક જીવનની પ્રવૃત્તિરૂપ આશ્રય છે. છે. પરંતુ કર્તા ભક્તાપણું, અણવિકાસ અને વિકાસેથી મે વિગેરે ના થાય તે શું છે? કેમકે બે અવસ્થા થઈ. મેક્ષરૂપ અને અમેક્ષરૂપ. એ બન્નેય અવસ્થા એક જ ! ૨ પઢાર્થની જુદી જુદી અવસ્થાએ છે, જુદા જુદા વખતે થનારી છે.
( ક્રમશઃ )