________________
:
' - નમો તિત્થરક્સ *
–પંઠિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ
|
:
*
-
-
-
-
-
-
શ્રી જનશાસન સંસ્થા
(એક મહત્વનું સંશોધન) શાસન તાહરૂં અતિ ભલું, જગ નહીં કોઈ તસ સરખું રે, તિમ, તિમ રાગ ઘણે વાર્ધ, જિમે જિમ જુગતિશું પરખું રે. ૧. શાશ્વત, ધર્મરૂપી ઉદ્દેશ.
૨. ઉદ્દે શ બર લાવનારી બંધારણીય શાસનતીર્થ સંસ્થા. ૧ ૩૪ અનુયાણામાંથી તે સંસ્થાના સંચાલન માટે નિયુક્ત કરાયેલ શ્રમણ પ્રધાન | શ્રી ચતુર્વિધ સંઘ,
૪. ધર્મ, શાસન, સંઘ અને વિષે જ્ઞાન આપનાર દ્વાદશાંગી શાસ્ત્ર.
૫. ધર્મની પિષક પાંચ દ્રવ્યરૂપ સ્થાવર જંગમરૂપ દ્રવ્ય સંપત્તિઓ અને આત્મામાં રહેલી રત્નત્રયી અને તેના તરફની સદ્દભાવના તથા આરાધના રેગ્યતા વિગેરે ! ભાવ સંપત્તિઓ..
આ પાંચમય જૈનધર્મ જગતમાં અસ્તિત્વ ધરાવે છે. જો કે કેઈપણ ધર્મને આ છે પાંચ બાબતે હોય જ છે. એટલું જ નહીં, પરંતુ દુન્યવી કઈ પણ બાબત ૨ાજયવ્યાઇ પાર વિગેરેને પણ આ પાંચ બાબતે હોય છે. ૧. ઉદ્દેશ, ૨. સંસ્થા, ૩. સંચાલક, છે ૪. નિયમાવલી, અને પ. મૂડી, 4 શ્રી લોકપ્રકાશના ત્રીજા ભાગમાં ૧૩–૧૭૩ લોકોમાં જૈનધર્મની ઉમર જણ- તે વેલી પાંચ બાબતેનું સ્વાભાવિક રીતે સૂચન થયેલું જાણી શકાય છે.
સ પ્રાપ્ય કેવલજ્ઞાનં, દેવ માનવ પર્ષકિ ! દિશતિ દ્વિ-વિધ ધર્મ યતિ-શ્રાદ્ધ જેનેચિત્તમ છે ૧૩૨ છે તતે ગણધરનું ગચ્છાંસ્તથા સંઘ ચતુર્વિધમ !
સંસ્થાપ્ય, દ્વાદશાંગી ચાર્વાણ, તીર્થ પ્રવર્તે છે ૧૩૩ // અર્થ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને તે (તીર્થકર પ્રભુએ) દેવે અને માનની સભામાં મુનિ અને શ્રાવક એમ બે પ્રકારના ધર્મને ઉપદેશ આપે છે. (૧૩૨) ત્યાર પછી ગણધર–છો અને ચતુર્વિધ સંઘ સ્થાપીને. દ્વાઢશાંશી અર્થથી સમજાવીને. તીર્થ પ્રવર્તાવે છે, (૧૩૩)
-
-
-
-
-
- -
દ
-
-
-
-
-
-
-