________________
- શ્રી જીવદયા કલ્યાણ કેન્દ્ર :4 c/o. પ્રિન્સ સિમેન્ટ લી. ગેસ્ટ હાઉસ રેડ, મોરબી (જી. રાજકેટ) સૌરાષ્ટ્ર ૩૬૩૬૪૧૫
ફેન નં. STD. ૦૨૮૨૨/૨૨૦૨૯ દુષ્કાળમાં હેર બચાવવા યોજના માટે
: વિ ન પ્ર વિનંતિ :છે સુ જીવદયા પ્રેમી બંધુઓ, છે. સાકર જણાવવાનું કે આ સાલ કરછમાં દુષ્કાળ છે અને કચ્છની હકમાંથી સૌરા-છે.
ટ્રમાં હજારે ઢાર આવી રહ્યા છે. દરેક દૂષ્કાળ સમયે આ રીતે ઢોર આવે છે જેમાં 8 મેટે ભાગે ગાય હોય છે અને સૌરાષ્ટ્રમાં પ્રવેશતાં મેરી વિસ્તારમાં આવે છે. મોરબી :
પાસે મચ્છુ ડેમ તથા પાનેલી તળાવમાં પાણી હોવાથી તેની આસપાસ રહી શકે છે..! છે આ વખતે ઢારને બચાવવા અને નિભાવવા માટે પરમ પૂજ્ય હાલાર દેશદ્વારકા છે. આચાર્યદેવ શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ.ના પટ્ટધર પૂ.પાક આ. દેવ શ્રી વિજય
જિનેન્દ્રસુરીશ્વરજી મ. મેરી વિસ્તારમાં પધાર્યા અને તેઓશ્રીને આ અંગે માર્ગ-1 4 દર્શન માટે વિનંતિ કરતાં આ જનાવરોને બચાવવા તથા નભાવવા માટે તેઓશ્રીના { આશીર્વાદ અને માર્ગદર્શન પ્રમાણે અમે ચીજના કરી છે. ત્રણ માસ આ ઢારને સાચવવાના છે તેમાં એક ઢોરને ૫ કિલો ઘાસ નાખતા રૂા. ૧૫૦ જેવો ખર્ચ થાય અને તે ત્રણ માસને ખર્ચ અંદાજ રૂ. ૫૦૦) એક ઢોર માટે આવે. આ વિસ્તારમાં ૨૦ થી B ૨૫ હજાર ઢાર આવવાની ગણતરી છે, હજારો ઢોર આવી ગયા છે.
અમારી ધારણા મુજબ દરેક જીવદયા પ્રેમી ૧-૫–૧૦–૨૫–૫૦) ઢેર બચાવવા આ ભાવના મુજબ લાભ લે તે આ બધા ઢોર બચી જશે. અને જે સહકાર મલશે તેટલા છે { ઢોરને સાચવવાની જવાબઢારી લેવાનું નક્કી કર્યું છે અને તેમાં પૂ. આ.દેવશ્રીના શુભ છે. * આશીર્વાઢથી સફળ થશું એ અમને પુરે વિશ્વાસ છે.
– દાન માટેની ચેજના – ૧ ઢોર ત્રણ માસ બચાવવાના રૂ. પ૦૦
પાંચ ઢેર ત્રણ માસ બચાવવાના રૂ. ૨૫૦૦ ' એ રીતે આપ આપની ભાવના મુજબ સહકાર આપશે તે માટે દાન આપવાના છે સરનામા નીચે મુજબ છે. “જીવદયાં કલ્યાણ કેન્દ્ર નામને સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર છે મોરબીને ડ્રાફ નીચેના કેઈપણ સ્થળે મેલી શકશે. પ-કે વધુ હેર બચાવવાને લાભ