________________
વર્ષ ૯ અંક ૨૩ તા. ૪-૨-૯૭ :
જૂઠ-ચારીના તા કાઇને ભય રહ્યો નથી, બદમાશી અને વ્યભિચારે તે માઝા મૂકી છે, નૈતિક ધારણ સાવ નીચુ' ઉતરી ગયું છે. બધાનું થું થશે તે કલ્પના કરતાં ધ્રુજારી આવે છે. જ્યાં સુધી સુખ અને સુખનું સાધન પૈસા ભૂ'ડા ન લાગે ત્યાં સુધી ઠેકાણુ· પડે નહિ.
: ૫૨૭
.
સ'સાર રસિકતાનું લક્ષણ :
જગતના સઘળાં ય જીવા સુખી ઢાવા છતાં સુખી અને દુઃખી બંનેય દુ:ખી થવાની જ મહેનત કરે છે. કેમકે દુઃખી જીવા દુઃખ વેઠતા નથી પણ દુઃખમાં હાયવાય કરે છે, દુઃખ કાઢવા પાપ આચરે છે જેથી દુઃખને જ પામે છે, અને જે જીવા પુણ્યયેાગે સુખસામગ્રી પામ્યા છે. તે અધિકને અધિક મેળવવાની અને ભાગવવાની ભાવનાથી જરૂરી પાપ મળેથી કરે છે તે બધા આત્મા પેાતાને માટે દુઃખ જ પેદા કરે છે. માટે જ અનંતજ્ઞાની કહે છે કે તે બચારા અનાદિથી દુઃખના દ્વેષી અને સુખના ગાઢ પ્રેમી હોવા છતાં દુઃખના નાશની અને સુખ મેળવવાની, ભાગવવાની અને સાચવવાની મહેનત કરવા છતાં દુઃખના માર્ગે જ જઇ રહ્યાં છે.
જે દુઃખી જીવા દુઃખને મળેથી નથી વેઠતા પણ તે દુઃખને કાંઢવાને ઉદ્યમ કર્યા કરે છે અને પુણ્યથી મળેલા સુખને છેડી દેવુ જોઇએ, ન છૂટે તા સાચવીને રહેવુ' જોઇએ તે વાત નથી માનતા તે બધા જ પેાતાનું ભારમાં ભારે અહિત કરી રહ્યા છે, દુઃખી થવાના માર્ગે જઇ રહ્યાં છે. જેને આ વાત બુદ્ધિમાં ન બેશે તે દયાના પરમાર્થ સમજાય નહિ. તેથી તેનું જ્ઞાન અને બુદ્િધે માગે જ જાય છે તેથી તે બધા સ'સારના રસિયા કહેવાય.
*
આ વિષમ કાળમાં કે કોઈપણ કાળમાં જગતના જીવાના ઉદ્દારના માર્ગ બતાવનાર ભગવાન શ્રી વીતરાગ દેવને માર્ગ જ છે. ભગવાન શ્રી વીતરાગ દેવાની અવિધમાનતામાં ભગવાનની મૂર્તિ જ ભવ્ય જીવાને સ`સાર સાગરથી તારવામાં પરમ આલ`બન રૂપ છે તેથી જ ભગવાનનાં મદિરા બાંધવા, ભગવાનના બિબાની પ્રાણ પ્રતિષ્ઠાદિ કરવાના છે. તેને ઉપયાગ જો સસાર માટે કરે તેા તે દોષ તે જીવાના છે . પણ પરમતારક માગને કે ભગવાનના મિ‘બનેા નથી.