________________
પ૨૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક)
સે વર્ષ ઉપવાસ પુણ્ય, જે પ્રદક્ષિણા દેતા, સહસ વરસ ઉપવાસ પુણ્ય, જે નજરે જોતાં. ફળ ઘણું ફૂલની માળ, પ્રભુ કઠે ઠવતાં, પાર ન આવે ગીતનાદ, કેરા ફળ થતાં.
નિર્મળ તન મને કરીએ, થતાં ઈન્દ્ર જગીશ,
નાટક ભાવના ભાવતાં, પામે પદવી જગીશ. એટલે દેવાધિદેવની ભકિત, પૂજા, સ્તવના સ્તુતિ, ઉપાસના કે ગુણગાન કરતાં છે આત્મા જન્મ જન્માક્તર સંચિત અનંત અનંત કર્મ વર્ગણાઓને ક્ષણવારમાં વેરવિખેર 8. 4 કરી નાંખે છે.
જ્ઞાનીઓ કહે છે કે
ભત્તિએ જિણવરાણું ખિજજતી પુત્વ સંચયા કમા ગુણપરિસ બહુમાણે કમ્મનણ દવાણુલો જેણ
શ્રી જિનેશ્વર દેવની ભક્તિમાં આસક્ત આત્માએ પૂર્વ સંચિત નિબિડ કરે છે પણ ભસ્મીભૂત કરી નાંખે છે. કારણ કે ગુણ પ્રકર્ષને પામેલાનું બહુમાન એ કર્મવનને
ગ્ધ કરવા માટે કાવાનલ સમાન છે. મહાપ્રભાવક જૈનાચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી છે મહારાજે કલ્યાણ મંદિર તેત્રમાં એવા જ ભાવાર્થને ભવ્ય લોક રજૂ કર્યો છે. અને ૪ તે એ કે– ધ્યાનાજિજનેશ ભવતો ભવિન, ક્ષણેન દેહ વિહાય પરમાત્મદશાં વ્રજતિ છે, તીવાનલાઇપલભાવમપાસ્ય લોકે, ચામી કરત્વમચિરાદિવ ધાતુભેદા છે
લેક: ૧૫ કલ્યાણ મંદિર હે જિનેશ્વર દેવ ! જેમ લેકમાં માટી મિશ્રિત વસ્તુઓ ધાતુઓ–આકરી, તીવ્ર, છે અગ્નિના સંયોગથી પથરપણાને છેડીને તરત જ સુવર્ણપણાને પામે છે, તેમ ભવ્ય 8. પ્રાણીઓ આપના દયાનથી ક્ષણવારમાં શરીરને છોડીને પરમાત્મ દશાને પામે છે.
(ક્રમશઃ)