________________
૧ વર્ષ ૯ અંક ૨૩ તા. ૪–૨–૯૭ :
' : પ૨૩
પ્રતિમાના દર્શન કરતાં એક મહિનાના ઉપવાસનું ફળ મેળવે છે. નંદન મણિયાર છે તે જીવ પોતે બંધાવેલી વાવડીમાં અત્યાસક્ત થવાના કારણે એજ વાવડીમાં દેડકા તરીકે ! 1 જન્મે છે. ૧ શ્રમણ ભગવાન મહાવીરદેવની પધરામણીના સમાચાર વાવડીએ પાણી ભરવા છે 5 આવેલી બહેનના મુખથી પુનઃ પુનઃ શ્રવણ કરતાં તેને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે, છે જેથી નંદમણિયારના જીવ એ દેડકાને પરમાત્મા મહાવીરદેવના દર્શન કરવાની અભિલાષા 1 જાગી, જે દિશામાં પરમાત્મા પધાર્યા હતા, જ્યાં બિરાજમાન હતા તે જ દિશામાં દર્શન છે નની તમન્નાથી આ દેડકે જઈ રહ્યો છે, પણ તેના મનોરથ પૂર્ણ થયા છે. રસ્તે જતાં
અચાનક શ્રેણિક રાજાના ઘોડાને પગ એ દેડકા ઉપર આવ્યો અને તેના પ્રાણ નીકળી છે ગયા. પણ પ્રભુના દર્શનની ભાવનાના યોગે એ દેડકાને જીવ સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન 3 થાય છે. પ્રભુના દર્શનની ભાવના પણ આત્માને સદ્દગતિમાં લઈ જાય છે ત્યારે તેમની છે - પૂજા-અર્ચા અને ભાવનામાં આત્મા લીન બને તે કેવળજ્ઞાન મેળવે એમાં શી નવાઈ 9
છે. શ્રી નાગકેતુ ભગવાનની પૂજા કરતાં કેવળજ્ઞાન પામ્યા હતા. શાસ્ત્રકારોએ પરમાત્માની છે પૂજા તથા ભક્તિના ફળનું વર્ણન કરતા જણાવ્યું છે કે –
પાહિણણ પાવઈ વસિસયં ત પુણે મહિએ પાવઇ વરિસ સહસ્ર અણુત પુણે જિણે યુણિએ છે
પરમાત્મા જિનેશ્વર દેવને પ્રઢક્ષિણા દેવાથી ૧૦૦ વર્ષનું પરમાત્માની પૂજા-અર્ચા કરવાથી ૧૦૦૦ વર્ષનું અને પ્રભુની ભાવપૂજા યાને સ્તવના ભક્તિ સ્તુતિ વિ. કરવાથી છે. આત્મા અનંત અનંત પુણ્યનું ઉપાર્જન કરે છે. નીચેને લોક એજ વાતની સાક્ષી પૂરે છે, {
સય ૫મજજણે પુણું સહસ્સ ચ વિલેણે
સય સાહસ્લિમાલા અણુત ગીય વાઈએ - તેમજ શ્રી જ્ઞાન વિમળસૂરિજી મહારાજ વિરચિત ચૈત્યવંદનમાં પણ નિગ્ન ગાથાઓ છે 8 જોવા મળે છે.
જિનવર બિંબને પૂજતાં, હેય શતુ ગણું પુણ્ય, સહસ્ત્રગણું ફળ ચંદને, જે લેપે તે ધન્ય. લાખતણું ફળ કુસુમની, માળા પહિરાવે,
અનંત ગણું ફળ તેહથી, ગીતગાન કરાવે. ચૈત્યવંદનમાં પૂ. ૬. વિનયવિજયજી મ. જણાવે છે કે –
જિનવર પાસે આવતા, છ માસી ફલ સિદ્ધ,
આવ્યા જિનવર બારણે, વષી તપ ફલ લીધ. ооооооооооооооооооо