________________
5 વર્ષ ૯ અંક ૨૧+૨૨ તા. ૨૮–૧–૯૭ :
.: ૪૯૭ 6 એવી રીતે સુદઢ વ્યકિતએ ઊચ્ચારેલ શબઢ ૨ થી ૩ સમય જેટલા સુક્ષમકાજીમાં ચીઢ છે રાજલકમાં યાને સમગ્ર વિશ્વમાં ફેલાઈ જાય છે.
શબ્દ જે મુદ્દગલ ન હોત તે-યંત્ર દ્વારા ગ્રહણ કરી શકાત નહિ. માટે શબ્દ છે એ પુદ્દગલ છે.
મહ પુરૂએ ઉચ્ચારેલા શબ્દો મંત્રરૂપ બની જાય છે અને એ ધારી અસર આ નીપજાવે છે આપણા સૂત્ર સિદ્ધાંતોની ગુંથણી કરનારા ગણધર ભગવંતો હતા. જેઓ
ચૌઢ પૂર્વના જાણકાર હતા, કાચી બે ઘડીમાં દ્વાઢશાંગી અને ચીઢ પૂર્વે રચવાનું અનુપમ ૬ સામર્થ્ય ધરાવતા હતા, વજઋષભ નારાજી સંઘયણ અને સમચતુરસ્ત્ર સંસ્થાન યુક્ત છે હતા. જગતના તમામ આત્માઓ કરતાં રૂપના વૈભવમાં પણ અજોડ હતા. (પ્રથમ નંબરનું રૂ૫ ગણધર ભગવંતોનું હોય છે. જ્યારે બીજા નંબરનું રૂપ ગણધર ભગવંતનું હોય છે ) અને તે જ ભવમાં તેઓ મુક્તિ ગમન કરનારા હોય
છે. એવા અનુપમ લખધીના ભંડાર, અદ્વિતીય અજોડ અને અસાધારણ મહાપુરૂષોએ 4 સૂત્ર સિદ્ધાંતની ગુંથણી કરી છે, કહ્યું છે કે – = “સુત્ત ગણહરરઇય' છે એટલે. એ સૂત્ર સિદ્ધાંતની શકિતનું એના પ્રભાવનું અને એના સામર્થ્યનું શું છે છે વર્ણન કરવું ! જેમ મંત્રવાદીએ, ગારૂડીઓ, મંત્રાક્ષ દ્વારા વીંછી સર્પ વગેરેનું ચઢેલું છે
વિષ તત્ક્ષણ ઉતારી નાખે છે તેવી જ રીતે પ્રતિક્રમણના સૂત્રોમાં, સૂત્ર સિદ્ધાંતમાં અને છે છે આગમની વાણીમાં કર્મરૂપ ઝેર ઊતારવાની જબર તાકાત રહેલી છે,
નીચે આલેખેલ એક સામાન્ય દૃષ્ટાંતથી આ વાતને આપણને ખ્યાલ આવશે.
એક ગામમાં એક ડોશીમા હતા. તેને હંસ નામને એકનો એક છોકરો હતે. હંસને અચાનક એક ભયંકર બોરીંગ કરડે છે. હસ બેભાન બની જાય છે. અને ડોશીના હોશ કેશ ઉડી જાય છે. જાણે મુડદું જોઈ લો. ડેશીના એકનાએક આધારભૂત પુત્રને સર્પ કંસવાથી ડેસી તે બેબાકળી બની ગઈ અને કરૂણ વિલાપ કરવા લાગી, ડેસી હંસ હંસ એમ વિલાપ કરી રહી છે. આખી રાત હંસ હંસ કરતી રહી, સવાર થતા { બનાવ એ બન્યું કે સર્પનું ઝેર એકઠમ ઊતરી ગયું અને હંસ સાજો બની ગયો, છે આથી ડેસીને હરખ સમાતું ન હતું. આ શકિત હંસ શબઢમાં હતી. કારણ કે હંસ { એ ગારૂડી મંત્રના બીજાક્ષર છે. 4 આમ ભાવ વગર ઊચ્ચારેલા શબદે, અને અર્થના જ્ઞાન વગર રટણ કરેલા છે * શબદોમાં પથ આવી અગાધ-અકળ અને અગમ્ય શક્તિ રહેલી છે, તો ગણધર ભગ- 3 * વતેએ ગૂંથેલા સૂત્રોના શ્રવણમાં અપૂર્વ અને અચિંત્ય શકિત હોય એ સ્વાભાવિક છે. '
આ છે અક્ષરને મહિમા.