________________
(
૯
જી વ ન
ની
સ ફ થી
તા
-
ભારતની ધરતી પર અનેક મહાપુરૂષ થઇ ગયા છે. માતાએ સંતાનોમાં છે મહાનતાના સંસકારોની રેપણ કરી હતી. જન્મ દેનારી માતાની સેવાપુજા નહિ કરનાર કદાચ ભૌતિક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે, પણ અંતરંગ જીવનમાં કયારેય સુખ-શાંતિને સ્વામી બનતું નથી. દરેક સંતાનેએ સુખી ! | થવા પોતાના ઘરમાં જ રહેલા ઇશ્વર સ્વરૂપ માતાપિતાની સેવા કરવી જરૂરી છે ન છે. તેમાં જ ઇશ્વરીય સંકેતના દર્શન થાય છે. મનુષ્યભવ બધા કહે છે, તે છે ઘણે જ દુર્લભ છે. પરંતુ મહામાએ કહે છે કે માનવને જ મ દેનારી છે માતા દુર્લભ છે. માતા સંસ્કારના સિંચન કરે, વાત્સલ્ય આપીને ઉચ્ચ કમાતા ! જીવનનું દાન કરે, તેના બદલામાં માનવી શું કરી શકવાનો છે?
પ્રભુ મહાવીર સ્વામીએ સૌથી પ્રથમ સાધના કરી હોય તે માતા4 પિતાની સેવાની. જ્યારે માતાની કુખમાં હતા ત્યારે ત્રિશલા માતાને દુખ કે ન થાય તે માટે ગર્ભ સ્થિર કર્યો એટલે કે હલનચલન બંધ કર્યું. પણ માતા
વધુ દુ:ખી થઇ, શું મારો ગભ કઈ લઇ ગયું ! જેને લઈને સંકેતથી ફરી છે હલનચલનની પ્રક્રિયા શરૂ કરી. જેથી માતા ત્રિશલા આનંદવિભોર બની.
બસ ઇશ્વરે તે સમયે જ પ્રભુ મહાવીરના આત્માને સંકલ્પ કર્યો કે જ્યાં સુધી !
માતા-પિતા હશે, ત્યાં સુધી હું સંસાર છોડીને દીક્ષા નહીં લઉં. આ કેવી ન [ પ્રભુ મહાવીરની માતૃભક્તિ ! શ્રી રામચંદ્રજીએ પણ પિતા દશરથની આજ્ઞાથી ! દલીલ વિના ચૌદ વર્ષને વનવાસ ભેગો . શ્રવણની માતૃભક્તિ અને પિતૃ- R ભક્તિ કેવી ગજબની હતી. જે ભક્તિને જેટે ન જડે. અજોડ અને અખંડ ભક્તિ હતી. આજે પ્રભુની સેવા પૂજા કરનારા મળે છે, સમાજની સેવા કરનારા મળે છે, જ્યારે જન્મ આપનાર માતા-પિતાની સેવા-પૂજા કરનારા ઘણુ ઓછા વિરલા સમાજમાં નજરે પડે છે. શ્રીકૃષ્ણ પોતે પણ માતા દેવકીને નિત્ય વંદન કરવા જતા હતા. હનુમાન માતૃભક્ત બન્યા હતા. રાવણુ ભલે સીતાજીનું અપહરણ કરીને કલંકિત બન્યું હતું. છતાં માતૃભક્તિ તેની અજબ-ગજબની હતી. યાદ રાખજે જે વ્યક્તિ માતા-પિતાની સેવા | કરી શકતો નથી, એ વ્યક્તિ પ્રભુભકિતમાં કયારેય સફળ થતું નથી. પહેલાં તમને જન્મ આપનારની સેવા કરે. ત્યારબાદ ગુરૂદેવની ભકિત, ત્યારબાદ પરમાત્માની સેવા કરે, જરૂર ઉચ્ચ જીવનમાં સફળતા મળશે.
–મેહનલાલ એ. શાહ-નવસારી
-
-
-
-