________________
: ૪૯૩
1 વર્ષ ૮ અંક ૨૧+૨૨ તા. ૨૮–૧–૯૭ : છે એ માટે એક સ્થળે લખ્યું પણ છે કે–.
ન એડસ્તિ પ્રત્યયોલોકે યઃ શબ્દાનુગમાત તે અનુવિદ્ધમિવ જ્ઞાનં સવ" શબ્દન ભારતે ૧૫ અનાદિ નિધન બ્રહ્મ” “ ઇત્યકક્ષર બ્રહ્મ અર્થ-પ્રવૃત્તિ-તત્વોનાં શબ્દાવ નિબંધનમ્
નત્વાવબોધ શબ્દાનાં નાસ્તિ વ્યાકરણ તે પરા • તાત્પર્ય કે શબ્દનું સામર્થ્ય અવર્ણનીય છે.
જૈન શાસ્ત્રોમાં શબ્દની શકિત વિષે ગ્રંથના ગ્રંથ લખાયા છે. ભાષા વર્ગણાના પુદગલે ચીઢ રાજકમાં ઠાંસી ઠાંસીને ભર્યા છે. તેમજ અનેક વર્ગણએ આ ચૌઢ - રાજકમાં–વિશ્વમાં ઠાંસી ઠાંસીને ભરી છે. જ્યારે માણસ વિચાર કરે છે, ત્યારે મને- હું
વગણના પુદગલો ગ્રહણ કરે છે અને સહાયથી વિચાર કરી શકે છે. તેવી જ રીતે છે બોલતી વખતે ભાષા વર્ગણાના પુદગલો ગ્રહણ કરે છે.
એક કની સાથે “રમ” અક્ષરો જોડતાં કરમ બને છે. “લમની સાથે જોડતાં કલમ ૬ બને છે. “લ”ની સાથે જોડતાં કલશ અને “મળની સાથે જોડતાં કમળ બને છે. આમ જુઢા જુવા સારો વ્યંજન અને જુદા જુઢા અક્ષરોના સંયોજનથી શબ્દમાં અનેરી શક્તિ છે ઉત્પન્ન થાય છે. યંત્રમાં જેમ જુદી જુદી કેળે લગાડવાથી કામ થાય છે, તેમ શબ્દની શક્તિ પણ પિતાની આગવી વિશિષ્ટતા ધરાવે છે.
જેમ ધક, મણસિલ અને સુરેખાર મેળવવાથી દારુ થાય છે. હાઈડ્રોજન અને 4 એસીજનના સંસર્ગથી–મિલનથી પાણી બને છે. મંછાશ અને પેટાશથી ભડકે થાય 8 છે. સૂર્યના કિરણે બીલોરી કાચમાં પ્રતિબિંબિત થતાં અગ્નિ ઉત્પન્ન થાય છે. એવા છે અનેક પઢાર્યો છે કે જેના સંયોગથી એક ભિન્ન જુદી જ શકિત ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે અમુક અક્ષરની સાથે અમુક અક્ષર જોડતાં વિવિધ શકિત ઉત્પન્ન થાય છે. અર્થાત્
એક જ ઔષધ જુઢા જુદા અનુપાન સાથે લેવાથી જુદા જુઠા રોગોનું નિવારણ કરે છે. છે તેમ એક જ શબ્દના અનેક અર્થ, અને પરિણામે પણ લાવે છે.
બીજુ ઉદાહરણ લઈએ તે ઘઉં એના એ જ છે. પણ ઘઉંની ગેંશ પણ થાય છે ? 4 અને ઘઉંના દેબર કે રોટલી પણ બને છે. એક જ ઘઉંની કેટકેટલી ચીજો બની શકે છે કે તે તે ક્યાં અજાણ્યું છે.
લેખંડની ઘાતુમાં જઈશું તે તેની સોય પણ થાય અને સળીયા પણ થાય, ઘડીયાળની કમાન પણ થાય અને રેલ્વેના પાટા-તાર જાળી, હથેડે ઘન એરણ માપ