________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક
?
છે તેલ મિજાગર વિગેરે ગણી ગણાય નહિ તેટલી ચીજો બને છે, તેવી જ રીતે શબ્દની શક્તિ પણ અમાપ છે.
શથી વાક્ય બને, પેરેગ્રાફ બને, લેખ બને, કવિતા બને, નાનું પુસ્તક અને ૨ I અદ્વિતીય ગ્રંથ પણ બની શકે છે, મુખ્યત્વે કહેવાનું એ જ છે કે આ બધું શબ્દની
સહાયથી બન્યું છે. કે કળિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ વિરચિત શબ્દકોષ તરફ દષ્ટિપાતા 9 કરતાં જણાશે કે અ, આ, ઈ, જેવા એકેક સ્વર અને એકેક અક્ષરના કેટકેટલા અર્થો
થાય છે. ૨ ૩-૪ સૈકા પૂર્ણ થયેલા શ્રી સમયસુંદર ઉપાધ્યાયજી મહારાજે “ જાને કથ્થાત્ છે સૌખં” ફક્ત આટલા જ વાક્યના આઠ લાખ અર્થે કરી બતાવ્યા છે. એ પુસ્તક પણ છે છે આજે મેજુદ છે. જેનું નામ “અષ્ટલક્ષી છે.
ભીલ જેવા ગમાર માણસના કથનમાં પણ “સરેનર્થિ” આ વાકયના ત્રણ ત્રણ 8 અર્થે નીકળે છે. સર એટલે બાણ-સ્વર અને સરોવર, એમ ત્રણે સ્ત્રીઓના જુઠા જુઢા પ્રશ્નોને એક જ સરનથિ શબ્દથી તે જવાબ આપે છે.
એક કવિએ શબ્દોની ખૂબી દર્શાવતાં એક દુહામાં કહ્યું છે કે- “ હરિ આયો હરિ ઉપજે, હરિ પૂઠે હરિ ધાય,
હરિ ગયો હરિના વિષે, હરિ બેઠે વા ખાય.” હરિ' શબ્દના અહીં જુદા જુદા અર્થો નીકળે છે, જેમ કે હરિ આયો એટલે છે ધરસાદ’ (અહીં હરિનો અર્થ મેઘ થાય છે) વરસાઠ આવે એટલે હરિ ૯૫ (અહીં છે છે હરિને અર્થ દેડકો થાય છે) દેડકાઓ ઉત્પન્ન થાય છે.
હરિ પૂઠે હરિધાય એટલે એ દેડકાએ પાછળ સર્પ દોડે છે. (બીજા હરિને ૪ 5 અર્થ સર્પ થાય છે.) છે “હરિ ગયો હરિના વિષે જ્યારે સર્પ દેડકા પાછળ પડયો ત્યારે હરિ એટલે દેડકો કણજી પાસે ચાલ્યો ગયો (હરિનો અર્થ કૃષ્ણ પણ થાય છે) જ્યારે દેડકો કૃષ્ણજીના ચરણે ગમે ત્યારે “હરિ બેઠે વા ખાય એટલે સર્ષ બેઠો બેઠો વા ખાય છે. તેવી જ રીતે એક બીજા કવિએ કહ્યું છે કે
સુવર્ણ કે હુંહત ફી, કવિ કામી આર ચોર, ચરણ ધરત પીછે ફીરે, ચાહત શોર ન ભોર