________________
છે [પ્રસંગ પરિમલમાંથી ] ' (૧)
{ x અ ક્ષરનો મહિમા છે
– પ્રેષક–શ્રી ધર્મશાસન
જ
અક્ષરને મહિમા અપરંપાર છે. શબ્દની શક્તિ અચિંત્ય છે, શબ્દને ભાવ અગમ્ય છે અકથ્ય અને અવર્ણનીય છે.
શો દ્વારા જ આપણે બીજાને સમજાવી શકીએ છીએ અને બીજાના ભાવને જ સમજી શકીએ છીએ.
“શબ્દને “બ્રહા” કહેવામાં આવે છે. સાતનોમાં શબ્દનનું પણ આગવું સ્થાન છે. વ્યાકરણશાસ્ત્રને આધાર શબ્દ પર નિર્ભર છે. શબ્દો સારી નરસી અસર પેદા કરવાનું મુખ્ય સાધન છે. શબ્દોની અસર વિપરીત અર્થ થતાં અણુબના ધડાકા કરતા 8
પણ અત્યંત ભયંકર થાય છે અને જે તેની સીધી અસર માનવ કલ્યાણ થાય તે 4 અમૃતના સ્વાત કરતાં પણ અધિક આનંદ ઉપજાવે તેવી છે.
શબ્દો શાંતમાં શાંત માણસને ક્ષણમાં ગરમાગરમ બનાવી મૂકે છે. અને ક્રેધીમાં છે કેધી માણસને ઠંડાગાર બનાવી દે છે. છે આમ શબ્દની શકિત અમાપ છે. પ્રારંભમાં શાદે જ સૃષ્ટિને જીવનની એળખ છે.
કરાવી અને આજે પણ એના વિના આચાર વિચાર ભાવ કે ભાવના શક્ય નથી. શબ્દ
તે અંધકારને વિનાશ કરે છે. સંસાર સાંધે છે ને તેડે છે. હો ભાંગે છે અને ભેગાં ! ૧ કરે છે. પ્રેમ અને ઉલ્લાસનો સ્વાઢ ચખાડે છે. તે વિચારની ગહનતા માટે છે અને { આચારની પ્રણાલિકા નક્કી કરે છે. શબ્દ મળેથી તે નક્કી કરેલા કરાર અનુસાર વ્યવહાર ર જીવન ટકી રહે છે. શબ્દ રચનાથી ઘડેલા કાનુને રાજ્ય રાખી શકે છે અને ઉથલાવે છે છે છે. આમ શબ્દરૂપે પ્રગટેલી ભાવના સમગ્ર જીવન પર સત્તા ચલાવે છે. જનતાને જીતે છે 1 છે. સંસ્કાર જગાવે છે, અને પ્રગતિ યાવત્ મિક્ષ સાધે છે. આમ શબ્દ બ્રહ્મ સર્વવ્યાપી છે છે છે અને સર્વ સત્તાનું મૂલ છે. છે. એ આ. ઈ. ઈ વગેરે સ્વરો છે. ક ખ ગ ઘ વિગેરે વ્યંજને છે. એક એક સ્વર છે છે અને એક એક વ્યંજનના સંયોગથી જુદા જુદ્રા શબ્દ બને છે અને અનેક અક્ષરોના 8 ? સમુહથી બનેલ શબ્દના અનંતા અર્થો પણ થાય છે. -
ન ક્ષરતીતિ અક્ષર, એ અક્ષર શબ્દની વ્યુત્પત્તિ છે. અક્ષર–અક્ષર જ છે, યાને છે 3 નિત્ય છે.