________________
* વર્ષ ૯ અંક ૨૧+૨ તા. ૨૮–૧–૯૭ :
-
| પિતા નથી. ઉ૮ટાના મારા શત્રુ છે. બચપણથી પાળેલા આ જંગલના જંતુઓને હણુંછે નારા આને હું નહિ છોડું. ચાહે ભલે પછી તે મારા પિતા હોય કે બીજું કોઈ હોય.
મારા પ્રાણથી પણ પ્યારા મારા આ પ્રાણીઓને હણવા હવે જે ઈરછા પણ કરશે { તો આ મારા બાણથી બચી નહિ શકે. (પિતાની સામે તે સંગ્રામ નહિ પણ શરણ8 ગતિ જ હોય માતા ! તે હું જાણું છું પણ નિરપરાધી જંતુઓ ઉપર જાનનું જોખમ { ઉભુ કરનારાની સામે તે સંગ્રામ જ હોય. શરણાગતિ કહિ નહિ. હું આ સંગ્રામથી છે પાછો ફરી શકું તેમ નથી.) 4 પુત્ર ગણેયના વચનેથી ગંગાદેવી જ્યારે સંગ્રામ અટકાવી ના શક્યા ત્યારે તે છે સીધા રાજા શાન્તનુ પાસે ગયા. અને રાજાને કહ્યું-આર્યપુત્ર! પિતાના જ પુત્રની સામે કે તમે આ કેવો ભીષણ જંગ માંડયો છે ?”
આટલુ સાંભળતા જ વિસ્મય-આનંદ પામેલા રાજા ધનુષ છોડી રથમાંથી ઉતરી છે પુત્ર તરફ દોડવા. અને ગાંગેય પણ રથમાંથી ઉતરીને સીધા જ પિતાના ચરણોમાં જ { આળોટવા લાયો.
નવયુવા પુત્ર ગાંગેયના જન્મથી અહી સુધીના વૃત્તાંતને કહેતા ગંગાદેવીએ કહ્યું ? છે કે-નવયુવાન આ પુત્રને તેના મામા પવનવેગે વિદ્યાભ્યાસ કરાવ્યો. પિતાના ઘરે રહેતા મને લોકો હરાશે તેમ માનીને હું આ આપણું પાણિગ્રહણના મહેલે આવીને રહી છું. આ અહી ચારણનિએ પાસેથી ધર્મ સાંભળીને જીવયામાં તત્પર બનેલો આ પુત્રે અહીં છે અભયારણ્ય બનાવ્યું છે. અહીં ન તો કોઈ શિકારી કોઈ જીવને હણી શકે છે કે ન તે છે હિંસક પશુઓ એક બીજાના વેરને યાર કરી શકે છે.”
ચાલે દેવી આપણે ઘેર જઈએ.” આમ કહેતા શાન્તનુ રાજાના હાથમાં પુત્રને છે સંપતા ગંગાદેવીએ કહ્યું : બસ હવે મારૂ મન ધર્મમાં લીન છે. આ પુત્ર તમારા ઘડપણનો છે સહારો બનશે. જ્યારે ગાંગેયે પણ રાજા સાથે જવાની ના પાડી ત્યારે મહા મહેનતે ગાંગેયને સમજાવીને રાજા સાથે મોક૯યો. માતાથી વિખૂટા પડતા પુત્ર ગાંગેય ચોધાર છે રડી ઉઠશે. ઘણું સમજાવ્યા પછી ગાંગેયે માતાનું વચન માન્યું. અને ઉઢાસ મને રાજા ! છે સાથે ગયે.
(ક્રમશ)
жоох ша
хаж