________________
coppooooooooooooo ટ રાષ્ટ્રની શાન : સંચમી પ્રજા
-પૂ. આ. શ્રી વિજયકનકચ'દ્રસૂરીશ્વરજી મ.
0000000*00000000000000
સાત્વિકતા, સદાચાર અને સંયમથી રાષ્ટ્રની શાન વધે છે. જે દેશમાં પ્રા સચમી અને સદાચારી હાય છે તે જ પ્રજા સ`કટના સમયે પેાતાના રાષ્ટ્ર માટે પેાતાની જાત કુરબાન કરવાની તત્પરતા દાખવે છે.
જે રાષ્ટ્રની પ્રજા વિલાસી ફેશન પરસ્તીમાં રાચનારી અને સ્વૈર વિહારી હોય છે, તે રાષ્ટ્રનુ પતન ખૂબ જ ટુંકા ગાળામાં થાય છે. જે દેશમાં યુવાન અને યુવ. તીએ આરામપ્રિય, વિલાસી અમન-ચમનમાં રાચનારા તથા શ્રુંગારના વધુ પડતા શાખીન હાય છે, તે રાષ્ટ્રને જમીન દોસ્ત થઈ જતા જરા પણ વાર લાગતી નથી.
ઈ. સ. ૧૯૩૯ થી ૧૯૪૫ ના ગાળામાં બીજી વિશ્વ યુદ્ધ થયું. જમનીએ પેાલાન્ડ પર હુમલા કર્યાં અને આંખ મીંચીને ઉઘાડા એટલીવારમાં તેતેન્દ્ર પર વિજય મેળવ્યા.
હિટલરે એક પછી એક ઘણા રાષ્ટો જીતી લીધા, અને છેલ્લે ફ્રાંસ પર આક્રમણ કર્યું. જનરલ ઇ-મેલે એ સમયે રાજીનામું આપ્યું હતું. સવ સત્તા મા લપેટાં પાસે હતી.
તાફાનની માફક હિટલરની સેના ખૂબ ઝડપથી ધસી આવતી હતી. આ સેનામાં અપાર ઉત્સાહ હતા, કારણ કે આ સેનાએ ઘણા વિજય મેળવ્યા હતા ફ્રેંચ ફેશન અને વિલાસ માટે જગમશહુર છે. માલ પેટાએ પેાતાના દેશના યુવાન-યુવતીએ!ના માનસના અભ્યાસ કર્યાં. તેમણે જોયુ` કે, જમનીની મહાઉત્સાહી સૈા સામે ટકવુ' તદ્દન અસ"ભવિત છે, આથી પેાતાની હાર કબુલી ને પેાતાની જાતને જન સેનાને સે પી ીધી.
ફ્રાંસ પ૨ જમનીની વિજય પતાકાઓ ઉડવા માંડી. જમન ગ્રે.. બ્રિટન ૫૨ આક્રમણ કરવાના ઉરાદાથી આગેકૂચ જારી રાખવા માગતુ હતુ. દૈવયેાગે હિટલરે રશિયા પર આક્રમણ કર્યુ. યુદ્ધની દિશા બદલાઇ ગઇ. બ્રિટન જરાક માટે યુદ્ધમાંથી ઉગરી ગયું, રશિયા સાથે લાંબે સમય યુધ્ધ જારી રહ્યુ. રશિયા, અમેરિકા, બ્રિટન તથા ફ્રાંસ આ ચાર મિત્ર રાષ્ટ્રો એક તરફ હતા, જયારે બીજીમાજુ જમની, ઇટાલી, જાપાન હતા. 'તે જર્મનીના પરાભવ થયા.
વિજયી થયા બાદ, હેગની આંતરરાષ્ટ્રીય અદાલતમાં યુધ્ધ કેદીઓ પર કેસા ચલાવવામાં આવ્યા. આ સમયે માલ પેટાંને અપરાધીના રૂપમાં હાજર કરવામાં આ યા.