________________
વર્ષ ઃ એક ૩ તા. ૨૭-૮–૯૬ !
સળગાવતા પહેલાં પૂજી પ્રર્માજી, કાઇ ત્રસ જીવની હિંસા ન થાય તેની કાળજી રાખે છે. સભા : પાપ એ સકામ અને નિજશ તે અકામ એમ જ થયુ' ને ? ઉ॰ : હવે સાચું સમજયા. પાપ મઝેથી કરા છે અને નિરા જે ક્રમ ઉદયમાં આવ્યાં તે જાય છે. ઉદયમાં આવેલ કમ જાય તે નિર્જા છે ? .
સમયે સમયે કેટલાં કરૂં બંધાય છે ? સાત. તેના ભય લાગે છે ? જ્ઞાનના ખપ છે ? દ'નને ખપ છે ? ચારિત્રના ખપ છે ? તપનો ખપ છે ? તેને ખપ ન હોય તે પાપ બધાય તેમ ખબર છે ? જેને દાન ગમે નહિ, શક્તિ હૈાવા છતાં દાન ન કરે તે ય પાપ બધાય તે ખબર છે ? મંદિર પાસે હૈય અને ક્રેન ન કરેતા યુ
પાપ
ખથાય.
પ્ર : મધે જ પાપ તા જીવ કરે શુ' ?
ઉ॰ : જીવ પાપ કરે છે માટે જ દુ:ખી છે.
જ્ઞાની હે છે કે—જીવ સ`સારમાં દુઃખી હોય તેમાં નવાઈ નથી. જીવ માપ કરીને આવ્યા હૈય માટે દુ:ખી જ હોય. સસારમાં વાસ્તવિક સુખી ધી વિના બીજું' ફાઇ નથી. સ`કારના સુખમાં સુખ માનનારા તા વધારે દુઃખી થવાના છે. તમે જેટલી મઝાથી તે સુખ ભેગવા છે. તેથી વધુ દુઃખી જ થવાના છે તેમ શ્રદ્ધા છે ? તમારી પાસે જેમ જે પૈસા વધે તેમ તેમ વધારે પાપ કરી છે કે આછુ પાપ કરી છે ? કેટલા પૈસા મળે તા તમે પાપ બધ કરી દે
સભા : તેની લીમીટ ન હાય.
ઉ॰ : તેને ધમી કહેવાય ? તે ધમ પામી શકે ખરા ? પૈસાની લીમીટ નહિ હાય પણ આપ્રુષ્યની લીમીટ છે. પચાસ વર્ષમાં પૈસા માટે જેટલાં પાપ કર્યા હશે તેની સજા ભાગવવા કેટલા કાળ કાઢવા પડશે તે ખબર છે ? સખ્યાતા ય હાય, અસ'ખ્યાતા ય કાઢવા પડે અને ગાઢ પાપ બંધાયા હશે તે અન તેાકાળ પણ કાઢવા પડે.
માંડ માંડ આવી સારી ગતિમાં આવ્યા છીએ તા હવે અહીથી મરીને કયાં જવુ' છે ? તેમ રાજ પૂછું છુ` છતાં કાઈ જવાબ આપતુ' નથી. ઉપરથી કહે છે કે આવી ચિ'તા શુ' કામ કરે છે, મઝેથી લહેર કરવા દો ને !' આવા જીવા ધમ પામે ? આવા જીવાને તા જેટલા પૈસા મળે, જેટલુ સુખ મળે તે આછુ' લાગે, ઘણાને તા જે કાંઇ મળ્યું છે તેના આનંદ નથી પણ થાયુ" સુખ નથી મળ્યું તેનુ દુઃખ ઘણું છે. આવાને ફાઈ સમજાવી શકે નહિ, ખુદ શ્રી અરિહ'ત પરમાત્મા પણુ,
(ક્રમશઃ)