________________
'' ''
'
: શ્રી જેનશાસન (અઠવાડિક) છે B ચારી રાજડ થાય તેવી પણ મઝેયી કરે છે, વિષયસેવન પણ મઝથી કરે છે, હું છે પરિગ્રહ પણ ખૂબ ખૂબ જોઈએ છે તે માટે જે કરવું પડે તે ય મથી કરે છે, વાત આ વાતમાં, ક્રોધ કરે છે, માન તે ઠાંસી ઠાંસીને ભરેલ પડયું છે, માયાને તે પાર નથી, છે છે. લાભ પણ ખૂબ છે, સંસારનું સુખ અને તે સુખનાં સાધને ઉપર ખૂબ ખૂબ રાગ છે, 8 6 દંખ ઉપર અને જે કંઈ દુઃખ આપે તેના ઉપર ભારે ભાર ઠેષ છે. કજિ પણ કરે છે છે, કેઇને ય કલંક આપે છે, ચાડી ચૂગલી પણ કરે છે, વાતવાતમાં પતિ-અરતિ છે કર્યા કરે છે, બીજાના દોષ ગાયા કરે છે અને પોતાના દેષ છૂપાવ્યા કરે છે,
હોશિયારીથી મઝેથી જૂઠ બોલે છે, આ બધા પાપ મઝેથી કરવા છતાં તમારી જાતને ૬ નિષ્પાપ ! ધર્માત્મા ! માને છે ! આટલા પાપ કરવા છતાં કોઈ તમને પાપી કહે 8 છે તે તમને ગુસે આવે છે અને સારા ન હોવા છતાં ય સારા કહેવરાવવું . મે છે. તમને છે 9 hઈ પાપી કહે તે નથી ગમતું અને ધમી કહે તે ગમે છે તે જ પૂરવાર કરે છે કેઆ પાપ ખરાબ છે અને ધર્મ સારે છે. આમ સમજવા છતાં ય મોટે ભાગ પાપ મઝેથી છે કરે છે અને ધર્મ વેઠની જેમ કરે છે.
સંસારનાં સુખને રાગી અને દુ:ખને હેવી બનેલ સાધુ પણું ધર્મ સારી રીતે ? ૬ કરી શકતું નથી, તે સાધુ ભગવાને નિષેધ કરેલા પાપ કરે છે. તમારા પાપ જુદી 8 જાતના છે તેમ અમારા માટે પણ પાપ જુદી જાતના છે. તમારે શ્રી વંદિજાસૂત્રમાં અને છે
અમારે શ્રમણુસૂત્રમાં પાપ યાદ કરી કરીને માફી માગવાની છે. શ્રી વંદિત્તાત્ર બેલાઈ છે
જાય છે પણ તમને યાદ આવે છે કે મેં આ આ પાપ કર્યો છે? ઘણાને તે ખબર છે છે જ નથી કે-શ્રી વદિત્તાસૂત્રમાં શું શું આવે છે ? વંદિત્તાસૂત્રને બરાબર સમજે તેને જે આ માલુમ પડે કે-ગૃહસ્થપણામાં ઘણાં ઘણાં પાપ કરવા પડે છે. ઘણું પાપ કર્યા વિના છે. ગૃહસ્થપણું જીવાય જ નહિ, ગૃહસ્થપણું તે પાપનું ઘર છે. શાત્રે ગૃહસ્થાવાસને { નરકાવાસ કહ્યો છે. ઘરમાં મઝેથી રહે તે માટે ભાગે નરકે જાય. પાપ કર્યા વિના ઘર છે ચાલે ? પાપ કર્યા વિના વેપાર ચાલે ? ઘર ચલાવવું તે પાપ છે, વેપાર કરે તે ય છે ઈ પાપ છે તેમ કઈ માનતું નથી. પાપથી દુખ જ આવે તે તમારે દુખ જોઈએ છે ? 8 છે આજે ઘણા પૈસાવાળા ઘણે વેપાર કરે છે, તેમાં હોશિયારી માને છે. તમને પણ 8 જરૂર ન હોવા છતાં વેપારાદિ કરવામાં મઝા આવે છે ને ? બાઈઓને પણ મનગમતાં છે ભેજન કરવાં રસાઈ કરવામાં મઝા આવે છે ને ? શ્રાવિકા ચૂલે સળગાવતા સળગાવતા R મરી જાય તે ય વ ાય એમ શાસ્ત્રો કહ્યું છે. કારણ શું તે જાણે છે? શ્રાવિ. 8 જ કાને સળગાવ પડે તેનું. ભારોભાર દુઃખ હોય છે. તે ચુલે સળગાવતી વખતે છે A વિચાર છે કે હું સાવી ન થઈ માટે મારે આ પાપ કરવું પડે છે. એટલે ચુલે છે