SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ હાલારદેશોધ્યા કર્. શ્રી વિજયકૃતજી મહારાજની ઘેટા મુજબ સ્થાપા અનૅ ચિલ્લાત ઓ તથા પ્રથારનું wwwww પ નાની ellela • અઠવાલિક. માાાા વિરાા ય, શિવાય ચ માણ થ -તંત્રીઓઃપ્રેમચંદ મેઘજી ગુઢા (મુંબઇ) (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શણ સુરેશચંદ્ર કીરચંદ શેઠ (વઢ′′) પાનાચંદ પમથી મુઢ . (a) વર્ષ' : ૯} ૨૦પર શ્રાવણ સુદ-૧૩+૧૪ મગળવાર તા. ૨૭-૮-૯૬ [અંક ઃ ૩ પ્રકી ક ધર્મોપદેશ -પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ વદ-૩ સોમવાર તા. ૧૩-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય સુખ–દ્ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયુ` હોય તા ત્રિવિધે, (પ્રવચન ૧૧ સુ) ક્ષમાપના =૦૦ ભગવાન પેાતાના કર્મોને ખપાવવા અનાય દેશમાં ગયા છે. કારણ ? આય કેંશમાં ય દુ:ખ આપનારા ઘણા છે પણ અનાર્યાં જેવુ' દુઃખ નથી આપતા. આ ધેાલ મારે તે જુદી અને અનાય ધેાલ મારે તે જુદી. તેટલા માટે તે ભગવાન દુઃખ વેઠવા અના દેશમાં ગયા. ભગવાનને ખબર હતી કે, મારા કર્મો ભારે છે અને તે દુ:ખ મઝેથી વેઠયા વિના જાય તેવાં નથી. તે આપણે પાપ નથી કરતાં ? તે આપણનેદુ:ખ આવવું જોઇએ કે ન આવવુ... જોઇએ ? કયારે મ્યુ. દુ:ખ આવે તેની આપણને ખબર છે ? માટે દુ:ખને મઝેથી વેઠતાં શીખવું જ જોઇએ. આપણા પાપના ઉદય હાય તા રસ્તે ચાલનારા પણ દુાખ કે. આપણા પાપના ઉદયે મા-બાપ પણ દુશ્મન થાય તેવું ય બને. મા પોતે જ પેાતાના ગર્લ્સને ગાળી નાખે છે, બચ્ચાંને જન્મતાની સાથે જ મારી નાખે છે, જન્મ આપ્યા પછી ય બાદ રિબાઈને જીવાડે છે. સ'સારતુ' સુખ મેળવવા અને પેાતાના જ પાપથી આવતાં દુઃખથી ખચજ કેટલાં પાપ થાય છે તે તમે જ વિચારે 1 હિંસા મઝેથી કરે છે, જૂઠ પણ મઝેથી એક છે,
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy