________________
ગામ સમાચાર
an
જામનગર ૪૫, દિગ્વિજય પ્લાટમાં
ચાતુર્માસ પ્રવેશ ત્થા સ્વ. ગચ્છાધિપતિની પાંચમી સ્વર્ગારાહણ તિથિ નિમિતે ઉજવણી. પૂજય આચાર્ય દેવ શ્રીમદ વિજય જિનેન્દ્ર સૂરીશ્રવરજી મહારાજ સાહેબના શિષ્ય પૂ. મુનિશ્રી યાગીન્દ્ર વિજયજી મહારાજ થા પરમ પૂજય આચાય. ભગવ‘ત શ્રીમદ વિજય જય તશેખર સૂરીશ્રવરજી મહારાજ સાહેબના તપસ્વી શિષ્ય રત્ન પૂ. મુનિશ્રી દિવ્યાન દ વિજય મ. આદિઠાણા ૨નાં અષાઢ સુદ-રના રાજ પ.પૂ. આચાય ભગવંત શ્રીમદ વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ સાથે ૪૫, દિગ્વિજય પ્લેટમાં
સવાંગી ચામાસાને પ્રવેશ થયેલ ને સંઘ એકાસણાના લાભ લેનાર રંભાબેન મગન
તરફથી શ્રીફળની પ્રભાવના રાખવામાં આવેલ
ભાઇ. સારી સખ્યામાં લેાકેા જોડાયા હતા.
અષાઢ સુદ ૧૪ના રાજ મુનિશ્રી દિવ્યા નઃ વિજયની ૧૦૦૪૯૧ મી વધુ માન તપની પૂર્ણાહુતિ નિમિતે રાજકોટવાળા ધીરજલાલ પ્રભુદાસભાઇ તરફથી સ`ઘ પૂજન ત્યાં ગુરૂપૂજન કરવામાં આવેલ.
અષાઢ સુદ ૧૫ના રાજ પારણા નિમિતે ઓશવાલ કાલે નીથી પૂ આચાર્ય ભગવંત પધારેલ ત્યાં જામનગર નિવાસી વી૨જી વીકમસી ત્યા માણેકચંદ ડાયાલાલભાઈ તરફથી ગુરૂપૂજન ત્થા સ`ઘપૂજન કરવામાં આવેલ સૂત્ર વાંચન વ્યાખ્યાનમાં પૂ. મુનિશ્રી દિવ્યાન છે.વિજય મહારાજ આપે છે. અ.
ક
૧. ૨-૩ના રાજ ધર્મ વિધિ પ્રકરણ વાંચન સવારે ૭-૪૫ મીનીટ વ્યાખ્યાન ચાલે છે. સૂત્ર વારાવવાના ત્થા પાંચ પૂજા થા અષ્ટ પ્રકારી પુજના લાભ નીચેના ભાઈ તરફથી લીધેલ છે.
સૂત્ર રાયચંદ કાનજીભાઇ તરફથી ૧લી પૂજા વેલજી દેપાર હરણીયા ખીજી પૂજા થા. હુંસરાજ સેાજપારભાઇ ત્રીજી પૂજા હીરા હધાભાઈ ચેાથી પુન્દ્ર ખીમચંદ રાયસીભાઈ પાંચમી પૂજન હીરાબેન વેલજી માકર અષ્ટપ્રકારી પૂજા હીરાભાઇ હકાભાઇ, અષાઢ વ. ૬ના રોજ દોઢ મહીનાના ધરના દિવસે અરીહંત પદ આરાધના નિમતે ખીરના
સ્વ. ગચ્છાધિપતિ પૂ. આચાર્ય ભગq'ત શ્રીમદ વિજય રામચ' સૂરીશ્વરજી મહારાજ સાહેબની પાંચમી સ્વર્ગારહણ તિથી નિમિતે આશવાલ કાલેનીથી પુ. આ. ભ. શ્રીમદ જિનેન્દ્રસૂરીશ્રવરજી મહારાજ સાહેબ ત્થા ગામમાં માહન વિજય જૈન પાઠશાળા માંથી સ્વ. પૂ આ.ભ. શ્રીમદ લબ્ધિસૂરીવરજી મહારાજ સા.ના સમુદાયના ચાતુર્માસ બીરાજતા પૂ આ.ભ. શ્રીમદ વિજય વારિષ સૂ. મહારાજ સાહેબ પધારેલ ને સ્વ.ના ગુણાનુવાદ કરેલ.
( અનુ. ટાઈટલ ૩ ઉપર )