________________
૧ વર્ષ ૪ અંક-૧૯-૨૦ તા ૧૪-૧-૯૭ :
'
૪૭૧
જેવા આ પાપ કર્મને ત્યાગ કરે. ધર્મ આચરે. મારી આ વિનતિનું તમે કહલાવન કરી શકશે નહિ.”
શાન્તનુ રાજ બેતા- હે પ્રિયે ! તે મને કહ્યું કે તે સારૂ જ કર્યું છે. હું મારા પાપના વ્યાપારને સમજી શકું છું, પરંતુ પ્રિયે! આ મૃગયાનું વ્યસન મારા માટે દુરૂદ છે. મારું આ વ્યસન તારા વચનનું ઉ૯લઘન કરવા અને પ્રેરે છે. તારૂ વચન માની નહિ શકું.' આમ કહીને ગંગાદેવીની અવજ્ઞા કરીને શાનનુનુ સમ ગયા. ખેલવા ચાલ્યો ગયે.
આ તરફ બીજી જ ક્ષણે બાળક ગાંગેયને લઈને ગંગાદેવી પોતાના પિતૃવાર ચાલ્યા ગયા.
'શિકાર વનમાંથી પાછા ફરતા અને ગંગાદેવીના પિતૃલર ચાલ્યા ગયાના સમાચાર જાણવા મળતા રાજ શાતનુ ધાર રડી પડયે. ગંગાદેવી તથા પુત્ર ગાંગેયના વિરહને તે રાજા સહી ના શકો. પુત્ર અને પત્નીથી વિછડાયેલે રાજ વિરહાનલમાં સંતપ્ત થયે. અગ્નિમાં ડુબેલાની જેમ પત્ની અને પુત્ર માટે તડપતા રહેલા રાજને અસહ્ય વિરહ વેઠતા–વેઠતા પૂરા વીસ વર્ષ–વીતી ગયા.
મૃગયા કરવા જવાની એક માત્ર જીદના કારણે મારે પ-ની-પુત્રના અસહ્ય વિરહને વેઠવો પડે. આમ વિયેગમાં ને વિયેગમાં વીશ-વીશ વર્ષ કયાંય વીતી ગયા. ચોવીશ વર્ષ જેટલા લાંબા ગાળા દરમ્યાન આખર રાજાની વિરહ વ્યથા શાંત થઈ. ફરી પાછો શિકાર કરવા તલપાપડ બન્યા. અને શિકાર કરવા ચાલી નીકળે.
[ પાંડવ ચરિત્ર સગ–૧ શ્લોક ૧ થી ૭૬ ]
– શાસન સમાચાર – પંન્યાસ બન્યા પછી દર્શનરત્ન વિ. ગણિ.ની નિશ્રામાં મહોત્સવની હારમાળ
મા. સુ. ૩ તા. ૧૩-૧૨-૯૬ના દિવસે દર્શનન વિ. ગણિ. શ્રી સ્વગુરૂદેવનાહસ્તે પંન્યાસપદથી અલંકૃત કરાયા. ત્યારપછી મા. સુ. ૫-૬ તા. ૧૫-૧૨-૯૬ના દિવસે (૧) પંન્યાસજીની નિશ્રામાં ઝાડેલી નગરમાં દેરાસરની દવજાપ તથા સ્વામિવાત્સલય આદિ થયેલ. (૨) ત્યારપછી કાછલીનગરમાં મા. સુ. ૧૦ તા. ૨૦-૧૨-૯૬ના દિવસે દેરાસરની દવજારોપણ થી સિધચક્ર મહાપૂજન તથા સ્વામિવાત્સલ્ય, જીવદયાની ટીપ આદિ થયેલ. (૩) ત્યારપછી કિવરલી નગરમાં મા. સુ. ૧૧ તા. ૨૧-૧૨-૯૬ દેરાસરની વિજારોપણ, પંચકલ્યાણકપુજા, સ્વામિવાત્સલ્ય આદિ થયેલ. બધે વાજતે ગાજતે સામેયા સાથે પૂ.શ્રીને પ્રવેશ થયેલ. પૂ.શ્રીની ઓલી રૌત્રી મહીને ઝાડલી કરવાની જય બોલાઈ ગયેલ છે. મા. સુદ ૧૪ સોમવાર તા. ૨૪-૧૨-૯૬ના દિવસે અદાઈ મહત્સવ તથા અર્ટોત્તરી શાંતિનાત્ર રહીડા થયા.