________________
૪૭૨
.
-
' : શ્રી જૈન શાસન [અઠવાડિક]
- રાણેએનૂર (કર્ણાટક) : પૂ. આ.દેવ શ્રી વિ. ભુવનતિલક સૂ. મ. ના શિષ્ય પૂ. . આ. શ્રી અશોકરન . મ., પૂ. આ. શ્રી અમરસેન સ. મ. ઠા. ૫, પુ.સા. શ્રી જિતેન્દ્ર શ્રીજી મ. ઠા. ૬ની નિશ્રામાં શ્રી પર્યુષણમાં થયેલ માસક્ષમણ-સિદ્ધિતપ આદિ તપશ્ચર્યા અને પૂ. શ્રી અશોક રત્ન સમ. ની વ. તપની ૯મી એળીની આરાધના નિમિતે શ્રી નમિઉણુ પૂજન શ્રી શાંતિનાત્ર પૂજા સાથે પાંચ દિવસને મહત્સવ ઠાઠથી ઉજવાય હતે. પ આ. સ. ની ઓળીના પારણું નિમિતે ભવ્ય વરઘોડો પ્રભાવના સંઘપૂજન થયા હતા. નુતન વર્ષારંભ દિવસે શ્રી નવસ્મરણ શ્રી ગતમાસવામી રાસના શ્રવણ પછી સંઘ સાથે દહેરાસર દેશને પંછી નાતે થયે હતે. શ્રી જ્ઞાન પંચમી શ્રી ચૌમાસી પર્વની આરાધના શ્રા. શુદ ૧૫ના ચાતુર્માસ પરિવર્તન શ્રી શત્રુંજય પટ્ટ દશન પછી ભાતુ આપવામાં આવ્યું હતું. પૂ. આ. મ., પૂ. સા. માઁ વદ ૧ ના વિહાર દાવણગિરિ લેડી સ્થિરતા મા. સુદમાં હેપેટ મહા સુદ ૨ ના સીરગુપમાં પ્રતિષ્ઠા પછી મહેસુર થઈ રૌત્ર મહિનામાં ઉંટી જેઠ શુદમાં કુનનુરમાં પૂ. આ. મ. ની ૧૦૦ મી ઓળીના પારણાને મહા મહત્સવ ઉજવાશે. , ,
શ્રી શત્રુંજય તીર્થાધિરાજની છ ગાઉની યાત્રા - ક ભાવ ભર્યું આમંત્રણ છે સુઝ ધર્મબંધુ,
આથી જેન ભાવિક ભાઈ બહેનો ને જણાવતા આનંદ થાય છે કે પરમ પવિત્ર તીર્થાધિરાજની છ ગાઉની યાત્રા કરવાની દર વર્ષે તક મળે છે તેમ આ વર્ષે પણ પધારવા વિનંતિ છે.
– યાત્રાને દિવસ – સં. ૨૦૫૩ ફાગણ સુદ ૧૩ શુક્રવાર તા. ૨૧-૩-૯૭ યાત્રા માર્ગમાં દર વખતની જેમ પાણી પર તથા પાલ અને ભાગની વ્યવસ્થા છે. કેઈને લા લેવા પાલ નાખવા હોય તે જણાવશે.
- શ્રી ભારત વષી જિન શાસન સેવા સમિતિ મહેન્દ્રભાઈ એ. શાહ, • શાહ એ સીડીકેટ . મુરાદ મેન્શન ગ્રાઉન્ડ ફલોર, ૪૦૧ એસ. વી. રેડ,