________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
જ તેજસ્વી ઘેાડા ઉપર મૃગવનમાં શિકાર કરવા શાન્તનુ આવી પહોંચ્યા, સારંગ=હરણને જોઇને ધનુષ ઉપર બાણ ચડાવ્યુ. પણ સમયને આળખી ગયેલુ' હરણુ હરણીને આગળ કરીને ભાગવા માંડયુ', 'મેમતના પામાંથી છુટવા માટે ભાગતા ભાગતા થાકી ગયું હોવા છતાં હરણીનાં અનુરાગથી ધીમે ધીમે કૂદતુ ભાગતુ રહ્યું. અને એક સુદર ઉપવનમાં પ્રવેશી ગયું.. ખાણુનું નિશાન હોવા છતાં હરણ છટકી ગયુ ત્યારે ધનુષને પણ ઉપરથી ઉતારીને શાન્તનુ રાજા તે ઉપવનમાં રહેલા એક સાત માળના પ્રાસાદમાં આવ્યા. એક ખાળિકાએઁ રાખાનું સ્વાગત કર્યું અને સખીના વૃત્તાન્ત કહેતા જણાવવા માંડયું કે જૂનું વિદ્યાધરની ગંગા નામની આ પુત્રી છે. તેનુ' ન અતિક્રમણ્ ન કરે
તેવા પુરૂષ સાથે જ લગ્ન કરવાની પુત્રીની ઇચ્છા હોવાથી ઘણા રાજકુમારા ચેાગ્ય હાવા હોવા છતાં, વામનનું ઉલ‘ઘન નહિ કરવાની શરત માનતા ન હોવાથી ધર્મ તરફ મન, વાળીને અહી હુ'મેશા પ્રસન્ન ચિતે જિનાર્ચન કરતી રહે છે. સત્યવાણી નામના નૈમિત્તિકે કહ્યું હતુ` કે સવારે મૃગની પાછળ પાછળ હસ્તિનાપુરના રાજા શાન્તનુ આવશે, જે ગંગાના પતિ બનશે.' અને તમે અહી આવ્યા છે.
-૪૭૦ :
શાન્તનુ આલ્યા ને હરજી મારા ઉપકારી બન્યા જેથી મને તારી પ્રાપ્તિ થઈ. તારા વચનનુ' અતિક્રમણ ન કરવાની શરત પતિના જ હિત માટે છે. આથી તે શરત મને માન્ય છે. જે દિવસે આ શરતને ભંગ થાય તે દિવસે હું પ્રિયે તુ' મારી સા ત્યાગ કર’
આ અરસામાં ત્યાં સૈન્ય પણ આવી ગયુ. વિદ્યાધરપતિ જહૂનુ પણ ત્યાં આવી પહોંચ્યા. ઉત્સાહપૂર્વક બંનેના લગ્ન થયા. અને શાન્તનુ રાજ ગંગાને પરણીને હાથીઓના સમુહ સાથે હસ્તિનાપુર આવ્યા.
બન્નેને ભાગકાળ પસાર થઈ રહ્યો હતા. સમય જતાં ગ ગાદેવી ગર્ભવતી બન્યા. ગના પ્રભાવથી ગંગાદેવી મેરૂ પર્વતને દડા જેવડા અને સમુદ્રને ખામેચિયા જેવડા માનવા લાગ્યા. શુભ મહુતે ગંગાદેવીએ સુખપૂવ ક પુત્રને જન્મ આપ્યા, • તેનુ' નામ માંગેય પાડવામાં આવ્યું. જે આગળ જતાં ભીષ્મ પિતામહ તરીકે પ્રસિધ્ધ થયા.
હવે એક દિવસ શિકારને શાખીન રાજા શિકારે જવા તયાર થયા. આ જોઈને મસ્તકે હાથ જોડીને ગ ગાદેવીએ કહ્યુ –‘હે પ્રાણેશ ! તમે પરાપકારી છે. નિરપરાધી હરીશ્માની હત્યા કરવાથી તમે પાપધ્ધિ (પાપની વૃધ્ધિ કરનારા) શિકારી બનશે. અપરાધીના વધ કરવા અને નિરપરાધીનું રક્ષણ કરવું' એ પૃથ્વીનાથના સનાતન ધર્મ છે. નિરપરાધી હરણાંની હિંસા કરનારા હિંસકેને નરક દુર નથી., માટે હે નાથ ! શિકારી