________________
વર્ષ-૯ અંક ૧૮ : તા. ૩૧-૧૨-૯૬ ૨૮ ધીરજલાલ કસ્તુરચંદ ઉર ૨૯ પ્રેમચંદ હીરજીભાઈ ૩૦ પન્નાબહેન : જયસુખલાલ ; મહેતા ૩૧ હર્ષાબહેન પ્રશાંતભાઈ ૩૨ પ્રેમજી લખમણ ( સતવારા ) માળાઓને લાભ તેમના કુટુંબીઓ આદિએ લીધો હતો. શા કાનજી જેઠાભાઈ શ્રી કમળાબહેન મોહનલાલ તથા રમાબહેન લાલજી હેમરાજને માળ પહેરાવવાને લાભ મળ્યું હતું.
આ આ પ્રસંગે ૧૫ છોડનું ઉજમણું થયું હતું છોડ ભરાવનાર ભાગ્યશાળીએ-૧ હીરાભાઈ હધાભાઈ ૨ વાલીબેન જેઠાભાઈ ધરમશી ૩-૪ રામજી પરબત ગુઢકા ૫ રતિલાલ વીરચંદ સુમરી આ ૬ હીરા લાખાભાઈ ૭ હશરાજ સેજપાર ૮ શીયાતબેન મેહનલાલ પદમશી ૯ લીલાવંતીબેન કુલચંદ ભારમલ ૧૦ નવીનચંદ્ર ચુનીલાલ પારેખ ૧૧ મંજુલાબેન છગનલાલ જીવરાજ ૧૨ સમજુબેન મનસુખલાલ તથા વૈશાલીબેન દિલિપભાઈ ૧૪ હિતેશ હરખચંદ ગુઢકા ૧૫ જેની કુમારી ધીરજલાલ વેલજી હરણીયા.
બંને પદવી નિમિતે સંઘ તરફથી કામળીએ વહેરાવવાને લાભ શાહ વેલજી દેપાર હરણીયાએ તથા ગુરૂપૂજનને લાભ પણ તેમણે જ સારી બેલી કરીને લીધે હતે. સંઘ તરફથી ઉપધાન કરાવનારા મહાનુભાવોનું બહુમાન કરવામાં આવેલ. આજના સાધર્મિક વાત્સલ્યમાં ત્રણ હજાર ભાવિકો જેટલી સંખ્યા થઈ હતી.
સર્વમંગલ બાદ પૂ શ્રી વાજતે ગાજતે ઉપાશ્રયે પધાર્યા હતા પદવી લેનાર વાજતે ગાજતે જિનમંદિર દર્શન કરી ઉપાશ્રયે પધાર્યા હતા.
માગશર સુદ-૩ના પૂશ્રીએ શંખેશ્વર ઉપધાન માટે વિહાર કરતાં મેય સંખ્યામાં વળાવવા આવેલ તળાવ પાસે મંગલિક સંભળાવ્યું ચાલીસેક ભાવિકે સાથે ચાહયા બીજ ભાવિકે ધુંવાવ વ્યાખ્યાન સમયે આવ્યા. સવારે તથા પ્રવચન બાદ સાધર્મિક ભક્તિની * સુંદર વ્યવસ્થા શાહ હીરાભાઈ હધાભાઈ તથા શાહ જેઠાભાઈ ધરમશી નાગડા પરિવાર તરફથી કરવામાં આવી હતી.
જોડીયામાં પૂ. હાલાદેશદ્ધારક ગુરુદેવની મૂર્તિની પ્રતિષ્ઠા "
જોડીયામાં શેઠ દેવકરણ મેરારજી હા હિંમતલાલભાઈ તથા નરભેરામ ક૯યાણજી જેડીયાવાળા તરફથી થયેલ ગુરૂમંદિરમાં હાલારદેશદ્ધારક પૂ. આ. શ્રી વિજય અમૃત સૂ. મ.ની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા માગશર સુદ ૭ ના હોઈ પૂ. શ્રી પધારતા લીલાધર રામજીભાઈને ત્યાં મંગલિક તથા ગુરૂપૂજન બાદ સાટાની પ્રભાવના. દેરાસરે દર્શન કરી પ્રવચન થયું બાદ સંધપૂજન થયું. તેમના તરફથી વિજય મુહુર્ત પ્રતિષ્ઠા ૧૮ અભિષેક દવજ
ડ ગુરૂમુતિ અભિષેક પ્રતિષ્ઠા બાદ સંઘપૂજન લાડુની પ્રભાવના થઈ બાદ . સંઘજમણ બપોરે પૂબ વિગેરે સુંદર કાર્યક્રમ રખાય હતે. બહારગામથી મહેમાને પણ ઘણા આક્યા હતા. વિધિ માટે જામનગરથી સુરેશભાઈ હીરાલાલ તથા ભક્તિ માટે વિમલ જિનેન્દ્ર સંગીત મંડળ પધારેલ હતું. પૂ. પુ. શ્રી વિજયજી મ. તથા પૂ. સા. શ્રી પ્રશમપ્રભાશ્રીજી મ.ના સંસારી વડિલ તરફથી આ કાર્યક્રમ હતો.