SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૪ : * શ્રી જૈન શાસન [અઠવાડિક] રામજી બીડના આદેશ હતા દેરાસરે આવતાં પખણાની સારી બેલી થઈ હતી. માગશર સુદ-૨ ના સવારે ૭ વાગ્યે તન ગુરૂ મંદિર શાસન શિરોમણી પૂ. આ. ભ. શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.નું ગુરૂ મંદિર મૂતિ શાહ વેલજી દેપાર હરણીયા પરિવારે તથા હાલાર દેશદ્ધારક પૂ. આ. ભ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ.નું ગુરૂ મંદિર સ્વ. રાણીબેન ખીમજી વીરજી ગુઢકા મીઠાઈવાળા પરિવારે બંધાવેલ છે તેમની પ્રતિષ્ઠા પણ સવારે વાગ્યે તેમના વતી થઈ ગુરૂ અભિષેક પછી સેના રૂપાના સીટ ઘણા ભાવિકોએ પધરાવ્યા અને લાભ લેનારે મૂતિ ધજા દક કલશની પ્રતિષ્ઠા ઘણું ઉત્સાહથી કરી બંને તરફથી ૧-૧ શ્રીફળની પ્રભાવના થઈ ઘણો ઉત્સાહ હતે. માગશર સુદ ૨ ગુરૂવારે સવારે ૯ વાગ્યે માળા રેપણ વિધિ કુંવરબાઈ ધમશાળામાં સવારે શરૂ થઈ હતી વદ ૧૩ ના જાહેર કર્યા મુજબ ૫ મુનિરાજ શ્રી ગીવિજયજી મને પ્રવર્તક પદવી તથા પૂ. સાધ્વીજી શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મને પ્રવર્તિની પદવીની વિધિ પણ સાથે શરૂ થઈ હતી. આ મહત્સવ જોવા ત્રણેક હજારની મેદની ઉમટી પડી હતી. માળને સમુદેશ અનુપમ વિધિ થઈ પદવી માટે નંદિની વિધિ કરીને પ્રવર્તક મુનિરાજશ્રી યેગી દ્રવિજયજી અને પ્રવર્તિની સાધ્વીજી શ્રી સુરેદ્રપ્રભાશ્રીજી જાહેર કર્યા હતા. પ્રથમ માળ સૌથી નાના કુમારી જેનીકુમારી ધીરજલાલ મેઘજી દેપારને પ્રથમ માળ પહેરાવવામાં આવી હતી. દરેક માળ વખતે જયકાર ઉત્સાહ અને બેંકના સુરે થતા હતા. માળ પ્રસંગે એટલી સંખ્યા હતી કે કુંવરબાઈ ધર્મશાળાની મોટી જગ્યા પણ સાંકડી દેખાતી હતી. કમશરમાળ પહેરનારા ભાગ્યશાળીઓ ૨ કંચનબેન સુરેશચંદ્ર ગોસરાણી છે જયાબેન મુલચંદ મારૂ ૪ ચંદ્રિકાબેન રજનીકાંત જીવરાજ હીરાભાઈ ૫ નીલમબેન ચંદુલાલ કાનજી જેઠાભાઈ ૬ માણેકચંદ મોહનલાલ નકુરૂ ૭ નયનાબહેન મેહુલકુમાર શાંતિલાલ દેવશી ૮ રંજનબેન ઉત્તમચંદ (પ્રેમચંદ કચરા ગુઢકા ) ૯ હીરાલાલ લાખ ભાઈ ૧૦ સમજુબહેન મનસુખલાલ મહેતા ૧૧ વૈશાલીબહેન દિલિપકુમાર નવલચંદ મહેતા ૧૨ નીમળાબહેન હીરાલાલ લાખાભાઈ ૧૩ કાંતાબહેન નવીનચંદ્ર ચુનીલાલ પારેખ ૧૪ નીર્મળાબહેન માણેકચંદ મેહનલાલ ૧૫ મંજુલાબહેન છગનલાલ જીવરાજ ૧૬ ઇદુબેન ભગવાનજી દેવન ૧૭ નયનાબહેન ચંપકલાલજી ભીખમચંદજી ૧૮ રળિયાતબહેન પાનાચંદ હધા ૧૯ મંજુલાબહેન ગુલાબચંદ ૨૦ જયાબહેન વી રચંદ લાલજી ગુઢકા ૨૧ પ્રેમચંદ કરમશી નાગડા ૨૨ મણીબહેન પ્રેમચંદ કરમશી નાગડા ૨૩ રળિયાતબહેન કુલચંદ કેશવલાલ ચંદરીયા ૨૪ પ્રમીલાબહેન કેશવજી ગલીયા ૨૫ જગદીશચંદ્ર હીરાલાલ શાહ ૨૬ જ્યાબહેન ભીમજી રાજ હરિયા ૨૭ ચંદુલાલ લીલાધર રામજી
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy