________________
વર્ષ ૯ : અંક ૧૮ : તા. ૩૧-૧૨-૯૬ :
કાનજીભાઈ શાહ જેઠાભાઈ ધરમશી નાગડા પરિવાર હા. કાનજીભાઈ જેઠા ભાઈ તરફથી ઉપધાન તપનું આરાધન આ સુ. ૧ર તથા આસે સ. ૧૪ના મુહુર્તીથી થયું ૬૫ની સંખ્યા તપમાં થઈ હતી ૩ર માળવાળા હતા. આરાધના સુંદર થઈ તપસ્વીઓને પણ સારી શાતા રહી. ભેજનની વ્યવસ્થા શ્રી કુંવરબાઈ ધર્મશાળામાં સુંદર રીતે થતી હતી.
તપસવીએને પ્રભાવના માટે સામુદાયિક ૧ રૂા.ના ૬૫ રૂા. તે રીતે ૯૦૦ રૂ. ઉપર થયા તેમાંથી તપસ્વીઓને સેનાના કયડાની પ્રભાવના થઇ ઉપધાનના આજ કે તરફથી થાળી વાટકા ગ્લાસને સેટ પ્રથમ આપ્યા તથા તપ પુરો થતાં સાલથી બહુમાન કર્યુ શાહ નથુ દેવાભાઈ સામત નવા ગામવાળા તરફથી સ્ટીલની ૧૫9 રૂા.ની ટાંકીની પ્રભાવના થઈ શાહ મુળજી ડાયા મેસરાણી વરલી તરફથી ચાંદીની માળા અને વાટકીની પ્રભાવના થઈ શાહ પોપટ રાજા ગુઢકા (પરેલ) તરફથી નારકી ચિત્રાવલી તથા જિનેન્દ્ર સ્તવનાવલી ની પ્રભાવના થઈ. સંઘ પૂજન આદિના ૨૮ વાળાને ૫૫+૧૦ ૩૫ વાળાને ૮૫+૫૦ ક અને માળવાળાને ૧૯] રૂ. પ્રભાવના થઈ.
માવા રોપણ મહત્સવ ભવ્ય રીતે ઉજવાયો કા. વ. ૧૩ના માળની બેલી તથા કુંભસ્થાપન આદિ તથા નવગ્રહ પૂજન આદિ થયા શાહ દેવનલાખા નાઘડીવાળા હા. ભગવાનજી દેવજી હાલ સીકા તરફથી તેમના ધર્મપત્ની ઈદુબેનના પ્રથમ ઉપધાન નિમિતે શાંતિ સ્નાત્ર રાખતાં દેરાસરમાં વદ ૧૩ કુંભ સ્થાપનાદિ તથા વદ-૧૪ના શાંતિ સ્નાત્ર ઠાઠથી ભણાયું. જીવદયાની ટીપ સારી થઈ. '
વદ ૦)ના સવારે પ્રવચનમાં ગુરૂપૂજન આદિ કરી કામળી કપડા આદિ વહેરાવ્યા તપ એનું બહુમાન કર્યું. તપસ્વીઓ તરફથી ઉપધાન આજકેનું બહુમાન થયું. ભાવિકે એ પણ કામળી પાત્રા આદિ વહેરાવ્યા બપોરે ઠાઠથી શાંતિ સ્નાત્ર ભણાવાયું જીવદયાની ટીપ સારી થઈ. વિધિ માટે સુરેશચંદ્ર હીરાલાલ શાહ તથા ભકિત માટે વિમલ જિનેન્દ્ર સંગીત મંડળ પધારેલા.
માગશર સુદ ૧ બુધવારના સવારે ગુરુમંદિરના દવજ દંડના અભિષેક થયા હતા બાદ ૯ વાગ્યે માળને વરઘોડે ભવ્ય રીતે ચડે હતો. બગીએ મોટરે વિ, ઘણે સાજ હતો આજ વરઘોડે એસવાળોના વસવાટવાળા સ્થાનોમાં ફર્યો હતો જેને કારણે વાડામાં ટોળે ટોળા ઉમટી પડયા હતા ઠેર ઠેર ગહુલીએ વિ. થઈ હતી ૪૫, દિ. પ્લેટ વિમલનાથ દેરાસરથી હીરાભાઈના શાશ્વત જિન દેરાસર ઓસવાળ કેલેની દેરાસર રણજીતનગર વચ્ચે થઈ કામદાર કેવોની દેરાસર લખમશી લાધાભાઈ ગૃહમંદિર થઈ સાત રસ્તા પોલીસ ચોકી થઈ વિમલનાથ દેરાસરે ઉતર્યો હતો બે ચાંદીના રથ રાયશી વર્ધમાન પેઢી તથા શેઠના દેરાસરજીના રથ ઉપધાન કરાવનાર માટે હતા અધેરી બી ટેરેશને નવો રથ જે શંખેશ્વરજી મુકવાને દે, તેની બોલી બોલતાં રથમાં બેસવાને શાહ વેલજી પાનાચંદ ગલિયાએ આદેશ લીધા હતે બે ચામર ૧ લીલાધર રામજી ૨ હીરાભાઈ તથા સારથી શેઠ લીલાધર