________________
: શ્રી જૈન શાસન [અડવાડિક]
૧૦ નીરૂબેન રમેશભાઇને માળ પહેાવનાર મેાંઘીબેન લખમણુ વીરપાર મારૂં હુઃ રામજી
લખમણુ મારૂં થાનગઢ.
માળની વિધિ બાદ પ્રવચન થયુ. બાદ શિલારાપણ વિધિ માટે વ જતે-ગાજતે દેરાસરે આવ્યા બધી તૈયારી હતી શિલાપૂજન વિ. થયા બાદ ઘણા ઉત્સાહથી જયકાર વચ્ચે દેરાસરની નવ શિલાઓનું સ્થાપન આદેશેા લેનારે કર્યું. તેવી રીતે ૯ પાશ્રય તથા ધમ શાળાનું ખાત મુહુત` આદેશ લેનારે કર્યુ. મેડપર તીથ ટ્રસ્ટ વતી તે ૧૧ મહાનુભાવે જે બધા જ બહેનેાના નામ હતા તેમનુ લેડીઝ શાલથી બહુમાન થયું.. સઘમાં પૂ. સા. શ્રી સ્વ.પ્રભાશ્રીજી મ. આદિ પૂ. સા. શ્રી વિશ્વપ્રજ્ઞાશ્રીજી મ. આÎ પૂ. સા. શ્રી પ્રશાંતદશ નાશ્રીજી મ. આદિ પધાર્યાં હતા. બહેનેાને સુદર આરાધના કરાવી.
૪૪૨ :
આજે દેરાસર માટે રકમ જાહેર થઇ તેમાં ૧૨૫ હજાર થાણા ઉપાન પ્રસન્ગે જૈન સ'ધ ૮૦ હજાર માઉન્સ ગ્રીન સત્સ'ગ મ'ડળળ-લ'ડન, ૭૦ હજાર ડબ્રાસ`ગ જૈન દેરાસરજી, ૭૦ હજાર લખમશી લાધાભાઈ ગુઢકા ગૃહમ ́દિર જામનગર, ૭૦ હજાર પાર્શ્વનાથ જૈન દેરાસર જામ મંભાળીયા, ૭૦ હજાર જૈન હિતવર્ષીક મંડળ જૈન દેરાસર થાન, ૮૦ હજાર કાવી તીથ સ્વીકાર થયે મંજુર કરવા. ૫૧ હજાર નવાગામ હા. વી. આ. મૂ. જૈન દેરાસર, ૨૫ હજાર જૈન દેરાસર કાકાભાઈ સિહણુ, ૨૧ હજાર લાવે મૂ. એ. જૈન દેરાસર,
મૂર્તિ ભરાવવા માટે મૂર્તિ તથા સાધારણ ફંડની ચૈાજના ૧૫ લાખ લેખે લેવાનું નકી થતાં મહેન્દ્રભાઇ સેાજપાર ગેસરાણી હ: શાંતાબેન મહેન્દ્રભાઇનુ" નામ લ ખાયુ` હતું, ઉપાશ્રય માટે શ્રીમતી દેવકુવરબેન ફુલચંદ લાલજી લાખાબાવળવાળા-લડન હું રતિલાલ દેવચંદ તરફથી દાન માટે જાહેર કર્યુ. હતુ.
આજે ઘણા ગામના ભાવિક હતા ૬૫૦ની સખ્યા લગભગ થઈ હતી, ૫૦૦૧ શુભેચ્છક તથા ૨૫૦૦ તથા એક હજાર સર્વ સાધારણ કૂંડમાં ઘણા ભાવિકે.એનામા લખાવ્યા હતા. રામજી લખમણુ મારૂએ થાનથી ભદ્રવરજી પધારવા આપેલ તથા ભાવનગરથી તળાજા અને ત્યાંથી પાલીતાણુ! પદયાત્રા સ'ધ શાંતાબેન દલીચંદ કચરા હરિયા તરફથી આમ ત્રણ અપાયુ' હતું,
સુદર વ્યવસ્થા અને ઉદારતાથી સ`ઘ યાદગાર બન્યા હતા.
ખાસ આમ ત્રણ માટે શ્રીમતી
: જામનગરમાં ઉપધાન તપની સુંદર આરાધના :
જૈન ઉપાશ્રય ૪૫ દિગ્વિજય પ્લાટ, જામનગરમાં પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ ની નિશ્રામાં શાહ હીરાભાઇ હધાભાઇ પરિવાર હા. જીવરાજભાઈ
તથા