________________
વર્ષ ૯ : એક ૧૮ તા. ૩૧-૧૨-૬
૪૪૧
વ-૪ પડાણા વાગત થયુ. શાહ ગુલાબચંદ દેવરાજ પરિવાર તરફથી સંઘ જમણુ સંઘ તરફ્થી સંઘપતિનુ અને સંઘપતિ તરફથી સોંધજમણુ કરનારનું બહુમાન થયું જામનગર આદિથી સારા પ્રમાણુમાં ભાવિકા પધારેલ સઘના ઉતારે પ્રવચન મહાજન વાડીમાં હતા સમ્રપૂજન શ્રીમતી કસ્તુરબેન ગુલાબચંદ દેવરાજ તરથી થયું.
વ૪-૫ રાસંગપર સ્વાગત દન કર્યા બાદ અહુ માત્તીચ'દ ભારમલ હરિયાના મકાનમાં મંગલિક સંઘપતિ બહુમાન સંઘપૂજન પદમશીભાઈ લીલાધર મેપા તથા અમૃતલાલ ભારમલ તરફથી થયા યાત્રિકાના દુધથી પગ ધાઇ બહુમાન કર્યુ. લખીયા સ્વાગત દ ન કરી હીરજી લાલજીભાઈના ફળીમાં માંગલિક સધતિનું બહુમાન થયુ.. ત્યાંથી માહપર આવતા સ્વાગત થયુ.. પ્રાચીન મૉંદિરના દર્શન ચૈત્યવદન કરી માંગલિક થયુ' ઉતાર સ્કુલમાં હતુ' પ્રવચન ત્યાં થયું. આજનુ સોંલજમણુ ખાઉસ ગ્રીન સત્સ་ગ મ`ડળ લ′′નના ભાઈ–બહેનેા તરફથી હતુ. સધપતિ તરફથી તેમનું બહુમાન થયું.
મ
સધ્ધપતિ તરફથી યાત્રિકાનું સ્ટીલની કથરોટની પ્રભાવના કરી બહુમાન કર્યું. યાત્રિકાને જુદા જુદા ભાવિકા તરફથી થયેલ પ્રભાવના રૂપે ૮૦-૮૦ રૂાનુ` કવર અપાયુ. ચાત્રિકા તરફથી સધપતિઓનુ' શાલાથી બહુમાન થયુ. સ`ઘપતિ તરફથી ખડે પગે સેવા ભક્તિ કરનાર કાર્ય કર્તાઓનુ` ૨૬ની સખ્યામાં શાલથી બહુમાન કર્યું". રામજીભાઈ મારૂએ સંઘપતિને ઉત્સાહ અને વ્યવસ્થા અને સંધના ઉત્સાહનું અનુમેદન કર્યું”.
વદ-૬ રવિવાર સવારે સ'ઘપત્તિઓને તીથમાળ પહેરાવવાના વિધિ થયા. બહારથી ૪૦૦ ઉપર ભાવિકા આજે આવી ગયા હતા. સવારનુ` સંધજમણુ શાહ દેવચ’૬ હુધા ગુઢકા રાસ'ગપુરવાળા હઃ રતિલાલ દેવચંદ ગુઢકા લંડનવાળા તરફથી હતુ, ખોરતુ' સધજમણુ શાહ વેલજી કચરા હરિયા સુખપરવાળા હાલ જામખંભાળીયા તરફથી હતુ. બંનેનુ બહુમાન સ`ઘપતિ તરફથી થયું.
તી માળ પહેરાવવાના આદેશ સારા થયા ૧ પ્રેમ' પાનાચ'દભાઇને માળ પહેરાવનાર તેમના પરિવાર, ૨ બીપીનભાઇ પ્રેમચંદને માળ પહેરાવનાર બાબુલાલ ડી. શાહ ગોરેગાંવવાળા, ૩ રરિમભાઇ પ્રેમચ'ને માળ પહેરાવનાર શાહ લખમશી પેથરાજ ૪ મુકેશભાઇ પ્રેમચંદને માળ પહેરાવનાર શાહનેમચંદ રાજાળ, ૫ રમેશભાઈ હ‘શરાજને માળ પહેરાવનાર ઉત્તમચંદ નથુભાઇ, ૬ પ્રવીણાબેન અÀાકકુમારને માળ પહેરાવના કસ્તુરબેન ભીમજી, ૭ ભારતીબેન બીપીનભાઇને માળ પહેાવનાર શાહુ લખમશી પેથરાજ, ૮ અનસુયાબેન રશ્મિભાઈને માળ પહેરાવનાર શાહ નેમચંદ રાજપાળ, હું બિન્દુબેન મુકેશભાઈને માળ પહેશવનાર માહનલાલ લખમશી ગુઢકા,