________________
૪૪૦ :
:
: શ્રી જન શાસન (અઠવાડિક)
નગર (૫) રમાબેન લાલજી હેમરાજ ચંગાવાળા લંડન હર ઝવેરચંદ લાધાભાઈ લાખાબાવળ [૬] ગંગાબેન લખમશી લાધાભાઈ ગુઢકા નવાગામવાળા-લંડન હર હંસાબહેન શાંતિલાલ ઝીણાભાઈ-જામનગર (૭) રળિયાતબેન વેલજી પાનાચંદ ગલે યા લાખાબાવળવાળા-ઘાટકોપર (૮) કુસુમબેન શાહ લંડન (૯) જયવંતીબેન રાયશી પેથરાજ નાની રાફુદડવાળા-જામનગર.
ઉપાશ્રયનું ખાત મુહર્ત–શ્રી કુસુમબેન શાહ-લંડનવાળા તથા ધર્મશાળાનું ખાતા મુહુ જશભાળી દેવશી રાયમલ સાવલા નાઘેડીવાળા જામનગર,
મોડપુર તીર્થ આ પ્રસંગે પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂ. મ. તથા પૂ. મુ. શ્રી યેગીન્દ્રવિજયજી મ. ની નિશ્રામાં સંઘ લઈ જવાનું થયું સંઘપતિ શાહ પ્રેમચંદ પાનાચંદ સુમરીયા જુના હરિપરવાળા જામનગર થયા. કુંવરબાઈ ધર્મશાળામાં તેની તૈયારી માટે યોજના ઘડાઈ શાહ કાનજી હીરજી, શાહ રામજી આણંદ, શાહ ચંપકલાલ નેમચંદ, શાહ કેશવલાલ અમૃતલાલ, શાહ અમૃતલાલ નરશી મુખ્ય કમિટિ અને બીજી કમિટિએ નીમાઈ સંઘપતિના પુત્ર બીપીનભાઈ, રશિમભાઇ, મુકેશભાઈ, ખડે પગે તૈયાર હતા બીજા પણ ઘણા કાર્યકર્તાઓ ઉત્સાહથી જોડાયા હતા. કા. વદ ૨ના સવારે પ્રમાણમાં મેટી સંખ્યા થઈ ૧૨૫ યાત્રિકે છરી પાલિત હતા. ૪૫ દિ. પ્લોટ વિમલનાથ દેરાસરથી નીકળી ઓસવાળ કેલેની કામદાર કેલેની આવ્યા ત્યાં નવીનભાઈ હરિપુરવાળાએ સંઘ પૂજન કર્યું. સંઘપતિના ઘેર મંગલિક અને સંઘપૂજન થયું. બેડીયાર કેલેનમાં કીર્તિભાઈ ટ્રાવેલ્સવાળાને ત્યાં માંગલિક અને પૂજન થયું. ૧૦ કિ.મી. વાવબેરાજા સ્વાગત મંગલિક સંઘપતિ બહુમાન અને પ-૫ રૂ.નું સંઘપૂજન ત્યાંના ભાવિકે તરફથી થયું. ચાંપારાજ વાગત મંગલિક અને સંઘપતિ બહુમાન પ્રભા વના ત્યાંના ભાવિકો તરફથી થયા. ૧૨ વાગ્યે લાખાબાવળ જોરદાર સામૈયું થયું.
જામનગર આદિથી ૩૦૦ જેટલા ભાવિકે આવ્યા હતા યાત્રિક તથા સ્થાનિક સંઘનું જમણ શા રાયશી તેજશી, શાહ કચરા તેજશી મારૂ પરિવાર લાખાબાવળવાળા જામનગર તરફથી થયું તેમના તરફથી પ્રવચનમાં સંઘપૂજન થયું પ્રવચન પદમશી વાઘજી ગુઢકાના ફળીમાં તેમણે બાંધેલ મંડપમાં થયું. સંઘ તરફથી સંઘપતિનું બહુમાન સંઘપતિ તરફથી સંઘ લેનાર મારૂ પરિવારનું બહુમાન થયું. સંઘપતિ તથા યાત્રિક તરફથી જમણને લાભ અપાયુ.
વદ-૩ નવા ગામ સ્વાગત થયુ ત્યાં નવાગામ વાસી મુંબઈવાળા ભાવિકો તરફથી સંઘજમણ થયું સંઘપતિ તરફથી તેમનું બહુમાન અને શાંઘ તરફથી સંઘપતિનું બહુમાન થયું. સંધને ઉતારે પ્રવચન મહાજન વાડીમાં હતે સંઘપૂજન બે થયા.