________________
વર્ષ ૯ એ ૪ ૧૮ તા. ૩૧-૧૨-૯૬ :
: ૪૩૯
ચાતુમોસ પરિવત ન
પૂ. અ. શ્રી વિજય જિનેન્દ્ર સૂ. મ. તથા પૂ. મુ. શ્રી યાગીન્દ્ર વિ. મ., પૂ. મુ. શ્રી દિવ્યાનંદ વિ. મ. આદિ તથા પૂ. સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ. આદિ પૂ. સા. શ્રી અન`તપ્રભાશ્રીજી મ. આદિ તથા પૂ. સા. શ્રી નિત્યેન્દયાશ્રીજી મ. આદિ પૂ. સા. શ્રી લલિતચ'દ્રાશ્રીજી મ. આદિના ચાતુર્માસ પરિવર્તનના આદેશ શાહ હ‘શરાજ સેજપાળ હ: સતીષભાઇ ૨, એસવાળ કાલાનીવાળાએ લીધેલ. સવારે વાજતે ગાજતે શાહ રતિલાલ વીરચંદ ગેસને ત્યાં પૂ. શ્રી ખૂબ સખ્યા સાથે પધાર્યાં, મૉંગલ પ્રવચન સુવણુ` ચાંદીના સીકકાઓથી ગુરૂપૂજન તથા ૧૦-૧૦ રૂા. થી સંઘપૂજન થયું.... ચ'પકલાલજી ભીખમચંદ્રજીને ત્યાં સધપૂજ થયું. કામળી વહેરાવી, લખમશી રાયમલ સાવલાને ત્યાં મંગલ પ્રવચન કામળી વહેારવી તથા સઘપૂજન થયું”. સતીષભાઈને ત્યાં પૂર્ણિમા અંગે પ્રવચન થયું. ગુરૂપૂજન તથા લાડુની પ્રભાવના થઇ તેમણે નુતન મકાનમાં શાંતિસ્નાત્ર પશુ રાખેલ. પૂ. શ્રી આદિએ શાંતિસ્નાત્ર સુધી સ્થિરતા કરી હતી, વિધિ માટે નવીનચંદ્ર બાબુલાલ શાહ તથા ભક્તિ માટે શ્રી વિમલ જિનેન્દ્રે સંગીત મ`ડળ પધારેલ,
વદ ૧ના સવારે સવાગત શાંતિલાલ મેપાભાઇ નથુભાઇ ખીમસીઆને ત્યાં પધાર્યા. પ્રવચન થયુ' અને સિકાએ આદિથી ગુરૂપૂજન કરાવાયુ. કામળી વહેારાવી સંઘપૂજન થયું. ત્યાંથી રામજી પરબત ગુઢકાને ત્યાં સસ્વાગત પધાર્યા, માટે હાલ નાના પડા પ્રવચન થયુ. ખાદ સંખ્યાબંધ સાનાની તથા ચાંદીની મુદ્રાએથી ગુરૂપૂજન થયું. કામળી કપડા વહેારાયા ૧૦-૧૦ રૂા.થી સ’ઘપૂજન તથા લાડુની પ્રભાવના થઈ, ઘણા ઉત્સાહથી બંને દિવસે મેાટી સખ્યાએ લાભ લીધે.
મેાડપુર તીનેા વિકાસ અને છરી પાલિત યાત્રિક સંઘ
જામનગરથી ૪૫ કિ. મી. મેાડપુર તીથ હાલારમાં પ્રાચીન ૪૫૦ વર્ષ ઉપરનુ તીથ છે તેના વિકાસ માટેની યાજના પૂ. આ. ભ. શ્રી વિજય જિનેન્દ્ર સૂ. મ. ના ઉપદેશથી ની થઈ તેમાં મંડપમાં ૯૯ ઈંચના શ્રી આદીશ્વરજીની પ્રતિમા મુકવાના હોય તે મંડપનુ. શિલારોપણ માગશર વદ-૬ના નકી થયું. ભૂમિપૂજન કારતક સુદ ૧૦ ના શાહ વેલજી કચરા હરિયા સુખપરવાળા હાલ જામખંખાલીઆના હસ્તે ઉત્સાહથી થયું.
શિલાસ્થાપન તથા ઉપાશ્રય ધર્મશાળાના ખાત મુર્હુત'ની કા. સુદ ૧૪ના ખેલીએ પણ સારી છેં તેની યાદી (૧) મુખ્ય ક્રુશિલા શ્રીમતી જયાબેન ઝવેરચંદ હેમરાજ ગાસરાણી ડબાસંગવાળા-લંડન (ર) ઉમાબેન લાલજી રાજા પેથડ માટા લખીયા, હું; વીરચ`દ્રભાઇ લાલજી-જામનગર (૩) કમળાબેન માહનલાલ હ.શરાજ ચ'દરીયા રાવળશરવાળા-નાઈશમી (૪) શાંતાબેન મહેન્દ્રભાઇ સેાજપાર ગાસરાણી લાખાબાવળવાળા-જામ