SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ : ૐ શ્રી જૈન શાસન [મઠવાડિક] પ્રકાશનના પ્રમુખ શ્રી હરિચંદભાઇ પ્રતાપચ'દના ગૃહમંગણે તેમના માતુશ્રી ર'ગુબેનના ધમ કૃત્યેાની અનુમ।દનાથે પ્રવચન સ’ધપૂજન તેમજ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન અને સાધર્મિક ભક્તિ રાખવામાં આવેલ. સાબરમતીમાં પૂજ્યશ્રીના સ્મારકનું' કુંભીસ્થાપન રવિવાર આસા વદ ૮ના સાબરમતીમાં આવેલ સ્વ. જૈનાચાર્ય શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.ના અંતિમ સૌંસ્કારના પવિત્ર સ્થળે નિર્માણાધીન સ્મારક સ કુલ મહાપ્રાસાદના કુ ભીસ્થાપનના સમાર`ભ ઉજવાયે।. સવારે ૮ વાગે સ્નાત્રપૂજા આદિ વિધિવિધાન બાદ ‘સૂરિરામચંદ્ર-ગુણ સ્વાધ્યાય' ઢાળીયા ગવરાવી બધાને ગુરૂભકિતમાં તરમાળ કર્યાં હતા. ત્યારબાદ પૂર્વે અપાયેલ આદેશ મુજબ વિભિન્ન મહાનુભાવે એ કુંભીનુ' વિધિવત પૂજન કરી શુભ મુહુર્ત સ્થાપના કરી હતી. આ પ્રસગે લક્ષ્મીવ ક સધથી વિહાર કરી પ્રવચન પ્રભાવક પૂ. આ. શ્રી વિ. કીર્તિયશ સૂ. મ. 3. રા. આરાધના ભવનથી પૂ. ઉ. શ્રી કમલરન વિ. મ., પૂ. ગણિવર્ય શ્રી વિમલવિજયજી મ. તેમજ વિદ્યાનગરથી પૂ. મુનિશ્રી ભવ્યદર્શન વિ. મ. આદિ ઠાણા પધાર્યા હતા. વિધિ વિધાન કરાવવા માટે જામનગરથી શ્રાધ્ધવર્ય શ્રી નવીનભાઈ પધાર્યાં હતા ગામ-પરગામથી સારી એવી ઉપસ્થિતિ વચ્ચે સમારાહ ઉજવાયા. અંતે શ્રીફળ ની પ્રભાવના કરાઈ હતી. સ્મારક સોંકુલનું' કામ હવે વેગબદ્ધ આગળ ધપી રહ્યું છે. જાતના માલ લાવી આવવા લાગ્યા છે અને સ્થળ ઉપર પશુ ઘડાઇ દીવાળી બાદ કાર્ય માં હજી વેગ આવશે. મકર ણાથી 'ચી રહી છે. ચાલી બનાસકાંઠા અને સાબરકાંઠામાં ચાલતા ૭ શ્વાન રેાટલા ઘરો બનાસકાંઠા જિ. સહાયક ક્રૂડ ટ્રસ્ટ તરફથી ૭ શ્વાન રોટલા ઘરા લે છે. એક ગરાડીયા (તા. ખેડબ્રહ્મા જિ. સાબરકાંઠા)માં છે, તેનુ' સ’ચાલન ખૂબ પ્રેમથી શ્રી પેપટલાલ વાસુદેવ જોષી કરે છે. ખીજા' એ બનાસકાંઠાના દાંતા તાલુકાના દાપરાના શ્રી અરવિ'દ' આશ્રમમાં અને મ`ડાલીના શ્રી જ્ઞાન આશ્રમમાં છે. તાલુકાના અગ્રણીય કાર્યકર શ્રી લક્ષ્મબુસિંહ ચૌહાણનુ સંચાલન છે. મઢુત્રામાં સાંતલપુર તા. ના ખ્યાતનામ કાર્યકર શ્રી ગંગારામ ઠકકર તેના વ્યવસ્થાપક છે. ડીસા તા.ના મારાલ ગામમાં ભાવનાશીલ કાર્યકર શ્રી લુણારામ દવેની દેખરેખ છે. ને પાલણપુર તા. ના વાસણ ગામમાં નિવૃત્ત અધ્યાપક શ્રી નારાયણદાસ ત્રિવેીના સુસ'ચાલનમાં રોટલા ઘરા ચાલે છે. માસિક દશ હજાર રૂા.ના ખચ છે. સ`પક: કનૈયાલાલ ભણુશાલી, મેનેજીંગ ટ્રસ્ટી, બ. જિ. સ. ફૅંડ ટૂટ, ૪ જીવન વિહાર, ખીજે માળે, શેર બજાર સામે, મુંબઇ-૨૩ ફોન-૨૬૬૫૩૧૦ અને ૩૦૭૩૯૫ કું! -
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy