________________
EIEG 21H12112.
one
!
-
-
II
.
"
શ્રી લક્ષમીવર્ધક સંઘમાં અત્યંત યશવી ચાતુર્માસ પૂર્ણ કરી વર્ધમાનતનિધિ પૂ. આ.દેવ શ્રીમદ્દ વિજય સુયશ સૂ. મ. તથા પ્રવચન પ્રભાવક પૂ. આ. દેવ શ્રીમદ્દ વિજય કીર્તિયશ સૂ. મ. આદિ ઠાણા શ્રી મિલનભાઈ બુધાભાઈની આગ્રહભરી વિનંતિ સ્વીકારી તેમના આંગણે ચાતુર્માસ પરિવર્તનાથે પધાર્યા. કા. સુદ ૧૫ ના દિવસે સવારે ૬-૪૫ કલાકે શાંતિનાથ પ્રભુના દશનાદિ કરી વાજતે ગાજતે હજારોની સંખ્યામાં પધારેલ ભાવિકે સાથે પૂજ્ય ન્યુ. પિનલ પાર્ક સોસાયટી પધાર્યા. ત્યાં મિલનભાઈ પરિ. વારે સુંદર સજાવટથી ગૃહાંગણને દેવમંદિર જેવું સજાવ્યું હતું. સુંદર અષ્ટમંગળની લક્ષણવંતી રચના કરેલ હતી. પુશ્રીનું “સકારાપંચદુભા ઉપર હદયપ્રેરક પ્રવચન થયું. સકળ સંઘનું સંઘજન કરવામાં આવ્યું અને પધારેલ તમામ આરાધકોની મિષ્ટાનાદિ પૂર્વક નવકારશી કરાવવામાં આવી હતી. મિલનભાઈને પરિવાર પ્રથમવાર જ ધર્મારાધનામાં જોડાયો હોવા છતાં એમના હયાને ભકિતભાવ સૌ કેઈને શાસન અનુમોદનાના રસથી ભીંજવી ગયે હતે. પૂજ્ય એ રાત સ્થિરતા કરી લક્ષ્મીવર્ધકનું આંગણું પાવન કર્યું.
કા. વદ ૨ ના દિવસે અત્રેથી વિહાર નિર્ણત થયેલો હઈ સૌ કોઈના હવા ભારે બની ગયેલા હતે. ચાર ચાર મહિના સુધી પુષ્પરાવર્તની જેમ જિનવાણીને ધોધ વરસાવી પૂજયે વિહરી જતા હોઈ સૌને આઘાત લાગે એ સહજ હતું. આજે કલ્યાણભાઈ મણિભાઈ રાવ પરિવારના શૈલેષભાઈના બંગલાના આંગણે તેમણે માત્ર એક જ માસના ટુંકા ગાળામાં પાયામાંથી નવનિર્મિત કરેલ ગૃહજિનાલયની પ્રતિષ્ઠાને પુણ્ય પ્રસંગ હોવાથી પૂજા સસ્વાગત તેમના ગૃહગણે જેન મર્ચન્ટ સેસાયટી પધાર્યા. ત્યાં પ્રતિષ્ઠાને પ્રસંગ ખૂબ જ ઉલ્લાસ પૂર્વક થયેલ. ૫ કી. મી. ને વિહાર કરી દેવકીનંદન સંઘમાં સ્વાગત સાથે પધારી સીધા જ આયંબીલ ભવનના પ્રવચન મંડપમાં પધાર્યા. ત્યા ક. જેમીનીબેન અનિલભાઈ (ઉ. ૨૨) ને પ્રવજ્યા પ્રદાન કરી ઉપકરણની ઉછામણીએ ઘણી જ સુંદર થવા પામી.
નાતન હિતનું નામ પૂ. સા. શ્રી જિતમહાશ્રીજી મ. સ્થાપી તેમને વિદુષી પૂ. સાવીજી શ્રી ચંદ્રાનનાશ્રીજી મ.ના શિષ્યા પૂ. સા. શ્રી ચારૂનદિતાશ્રીજી મ.ના શિષ્યા જાહેર કરાયા. દેવકીનંદન ઉપાશ્રયે એક દિવસની સ્થિરતા કરી ત્રીજના પુજ્ય શાંતિનગર પધા. શ્રાવિકા ઉપાશ્રયેથી સામૈયું ચડી સવજીવન સે સાયટી ઉતર્યું ત્યાં સન્માર્ગ