________________
1 પ્રભાવક ચરિત્રના પ્રભાવક અંશો ;
–પં. શ્રી રાજેશકુમાર શાંતિલાલ શાહ
(ગતાંકથી ચાલુ) (૧૪) જેમની ૧૫–૧૬ વર્ષની સાવ નાની ઉંમરે જ આચાર્ય પદવી હતી અને તે વખતે જેમના બંને ખભા ઉપર લક્ષમી અને સરસ્વતી દેવી સાક્ષાત આવીને નય કરતી હતી તે જોઈને જેમના ગુરૂદેવને હિતષ્ટિએ આંખમાં આંસુ આવ્યા હતા. તે ગુરૂદેવના આંસુ પાછળના કારણને ભણી જઈને જેમણે એ જ સમયે ૧૫-૧૬ વર્ષની જ ઉંમરે છ-છ વિગઈને ત્યાગ જાહેર કર્યો હતો અને “ઉજિજત સેલ સિહર' ગાથા વડે આમ રાજને જેમણે ખંભાતમાં અંબાદેવીની સહાયથી શ્રી નેમિનાથ ભગવાનના દર્શન કરાવ્યા હતા તેવા પરમ નિષ્ણાંત મુર્તિ પૂ. અપભટ્ટ સૂરી.નું હું શું વર્ણન કરું? - (૧૫) વહે યતિનાયક! આ બાકવિ અને મયુર કવિએ પિતાના ચમકારો બતાવ્યા છે. આપની પાસે આવી કઈ શક્તિ હોય તે ચમત્કાર બતાવે.'
રાજન ! સાંભળી લે કે-અમે કંઈ ધન-ધાન્યાદિ માટે સજાઓના ચિત્તન મને રંજન કરનારા ઘરવાસી ગૃહસ્થ નથી. અમારે તે કરવા લાયક કામ એક જ છે. અને તે છે શાસનને ઉત્કર્ષ
આ સાંભળી રેષાયમાન થયેલા રાજાએ જેમને ૪૪-૪૪ લોઢાની સાંકળેથી કચ કચાવીને બાંધી દીધા પછી ભયાનક અંધારા ઓરડામાં પૂરાવી દીધા. અને આવા સમયે જેમણે શ્રી ભક્તામર સ્તંત્રની રચના કરતા કરતા એક-એક ગાથા બાલતાં બોલતાં દરેકે દરેક બેહીને તેડી નાંખી હતી એવા શ્રી ભક્તામર સ્તોત્રના (કે જેને વર્તમાન કાળે દુરૂપયોગ થઈ રહ્યો છે.) રચયિતા પૂ. આ. શ્રી માનતુંગ સૂ મને મારા અનંતશ: વંદના.
(૧૬) જ્યારે તક્ષશિલામાં પ્રલયકાળ જેવી ભયાનક સ્થિતિ સર્જાઇ શગને ભયંકર ઉપદ્રવ થતાં તે રોગથી જ માણસેના મડદા પડવા લાગ્યા. શબના સંઘાતથી ઘરના ઘરે ગંધાઈ ઉઠયા ત્યારે જેન સંઘે કપદી, અંબા વગેરેની સાધના કરી ત્યારે છેવટે એક દેવીએ કહ્યું- હેદના ઉગ્ર વ્યંતરાએ કરેલા આ ઉપદ્રવથી અમે જ હેરાન હેશન છીએ. તમને સહાય શી રીતે કરીએ? છતાં એક ઉપાય છે. એક આચાર્ય ભગવંત નફુલ નગરમાં છે તેમના પગનું પ્રક્ષાળજળ છાંટવામાં આવે તે આ ઉપદ્રવ શાંત થાય છે તેમ છે. જેમના ચરણના પ્રક્ષાળજળમાં આ તાકાત હતી તેવા જે મહા