________________
વર્ષ ૯ : અંક ૧૮ : તા. ૩૧-૧૨-૬ :
: ૪૩૩ જેમ કે આ ભવમાં કોઈ ગુન્હાથી જેલ મલી અને જમાનત આપી બેન્ડ આપી છોડાવી લેશું પણ જ્યારે સાચી જેલ કર્મો રૂપી મળશે ત્યારે એ જેલમાંથી છોડાવવાની તાકાત કેઈની નથી ત્યાં વકીલ કે લાંચ રૂશવત નહિ ચાલે અહી આ જેલમાં ખાવા પચી જાણે હોસ્પીતાલમાં ખાવા દેવા સારી ભકિત કરવા પોંચી જાશું કારણ પાપાનું. બંધી પુણય છે હા અહીં આ સગા-મિત્ર-વેવાઈ–બેનપણી–પનિ પુત્ર-જમાઈ દિકરી બધા જ જોવા આવશે હાવ ભાવ કરશે પણ કઈ ૫ ટકા દુઃખ એમાંથી લઈ નહિં જાય કે આપણે કેશું હું બહુ પીડાઉ છું થોડુંક દુઃખ તો લઈ જાઓ તે કેશે એ દુખ
ડું કોઇનું લઈ શકાય છે. તે પછી કહેને કે કેઈના સુખ દુઃખમાં કઈ ભાગીદારી નથી. નિજ કર્મ પિતાને જ જરૂર ભેગવવા પડે છે અને તે જ છુટકારો થાય છે. પિતાનું પુણ્ય હોય અને બીજા ગમે તેટલું વાંકું બેલે હેરાન કરે આડા પડે પણ કંઈ થતું નથી એથી નાનુ યા મોટું (પરમાત્માએ કહ્યું છે કે) કર્મ જે આત્મા કર્મ બાંધે છે તેને જ ભોગવવું પડે છે પછે ઘણા પાપ એવા છે કે જેને આપણે ટેકો આપીએ કે એમાં છે. ભગવાને બનાવ્યું છે ને ઘણા કહે એ તે અમારે રાંધી દેવું પડે તે વળી બીજ હેય તે કહે છે તે સંસારમાં ચાલે એમ કાંઈ મુકી દેવાય છે એટલે પાપને ૫ ૫ ન સમજે બકે આડું બેલે એ ઘણું બેટી ઉપેક્ષા કરે છેટી અનુમોદના કરે અને વખાણ કરે. વળી ખાતા બહુ જ વખાણ કરે તે બધાને સરખે દોષ લાગે છે. ખાશે બીજે ભોગવશે ત્રીજો વિણ ખાધા વિણ ભગવ્યો સંસારમાં ડગલે પગલે તેફાનના મે જ ઉછળે છે.
સંસાર કાંટાળો માર્ગ છે ક્રોધ માન-માયા-રોગ-ઈર્ષા લેભ આ બધા ભારે અણીવાર કાંટા છે એ કેઈને ગમતા નથી પણ. અણધાર્યા સંસારમાં રસ્તા ઉપર છે. એને જેટલા દુર કરી શકાય એટલા કરી સમતા સંતેષ સામાયિક સદગુણ-સમાધિ અને સત્કર્મ રૂપી કુલ બીછાવી શું તે સુંવાળા લાગશે જેમ આપણને વેવારમાં કાલની ચિંતા થ ય હાથમાં કંઈ મુડી કે સાધન નથી એમ આપણું કાલ-એટલે હવે પછી ‘મારા ભવનું મારા આત્માનું શું! જેટલા જેટલા અરિહંત પરમાત્માઓ થઈ ગયા તેઓ ( અઢળક ધન સંપતિના માલિક હતા પણ આ બધું છોડીને જ પછી મુક્તિ મેળવી છે.
સાધુ થયા વિના ક્ષે ગયા નથી. અને આવું જે ન માને ન સમજે તેને સમકિતની :પ્રાપ્તિ થઈ નથી હજુ નવકાર મંત્ર ગણનારે નવકારસી કરનાર કર્યા વગર મુખમાં પાણી ન નાખે રાત્રે ચૌવિહાર કરે બિમારીમાં ન છૂટકે દવા પી લેવું પડે, વાત જુદી સાંજનું પ્રતિક્રમણ કર્યા વગર સુવે નહિ અને પૂજા–પચ્ચખાણ-પ્રતિકમણ-પૌષધ પરોપકાર આ પાંચ અને જેની પાસે હોય તે કદી એને વાંધો ન આવે જેની પાસે આ નથી તેનું સંસાર ભ્રમણ વધે જીવનમાં રેજ સામાયિક કરવી જ જોઈએ જેમાં તત્વ ચિંતન ૫ સ્વાધ્યાય દેવ પૂજા તપ આ ૬ કર્તવ્ય અવશ્ય કરવાના શ્રાવકને હોય જ આ ઉપદેશ શ્રેયાંસ નાથ પ્રભુને ખાશ છે શત્રુજ્ય ઉપર સમેસર્યા ત્યારે ખાશ ફરમાવેલ.