________________
* જે
ભાવ તે ભવ જ
-શાહ રતિલાલ ઠી. ગુઢકા-લંડન
મનુષ્ય ભવ-જૈન ધર્મ-આર્યકુળ-આર્ય જાતિ-સારૂ શરીર વીતરાગ જેવા દેવત્યાગી ગુરૂભગવંત આપણું ગુરૂ-કરૂણાથી ભરેલું જેન ધમ આ બધું મળ્યું છે જીવન અણુમલ ચીજ છે. આપણને નવું પ્રભાત ખીલ્યું છે. આપણે મોક્ષ થાય મોક્ષ પામી શકીએ એના માટે માકે. મળે છે. જે દ્વારથી મહેલમાં પેસી શકાય એજ દ્વાર મળે છે. મનુષ્ય સારા નરસા કર્તવ્યની જીવન ઉપર કમરૂપી દુખના વાયરા જોરદાર ઝપાટા મારી રહ્યા છે જે સમયે જેવા ભાવ હોય છે તેવું કર્મ આત્મા ઉપર મેહ માયા રૂપ વાદળ આડી આવી ગયા છે.
જેમકે, આત્મા તે માટે સમ્રાટ છે છતાં મેહ રાજાના માયાના કેદમાં એ આવી ગયે છે એજ પ્રમાણે સુય તે મહા તેજસ્વી છે જગત આખાને એ પ્રકાશ આપે છે છે છતાં એક કાળું વાદળ આડું આવતાં અંધારૂ થઈ જાય છે આત્મા તે બહુ જ તેજસ્વી છે પણ મેહ માન માયા મમતા રૂપી રેગથી દબાઈ ગયા છે. અને ક્રોધ કષાય રૂપી ડાકુએ પકડી લીધો છે. જેમ ડેકટર બાહ્ય દઈની દવા કરે છે. દર્દથી મુક્તિ અપાવે છે. એમ સાધુ ભગવં તે, ડેકટરથી અધિક મોટા ડોકટરે છે જે આત્માના રેગ ને દુર કરાવી આપવામાં પુરી મદદ કરે છે દર્દીને નિકાલ કરાવી અપાવે છે. * " બાહ્ય દઈથી મુક્તિ કદાચ આ ભવમાં મળી જાય પણ કર્મથી મુક્તિ કમ ભોગવ્યે જ મુક્તિ મળી શકે જે ડાકટર હજારોને સાજા કરે છે એજ ડોકટર અંત સમયે પિતાને કે આપણને બચાવી નથી શકતા કારણ મરણને રોકી શકાતું નથી મરણને રોકવાને ઉપાય જન્મ અટકે તે મરણ તે મૃત્યુ થઈ જાય આત્માને કર્મથી મુક્તિ મળે એટલે જેન્મ મરણથી મુક્તિ કાયમ મળી જાય ઘણી વાર પ્રશ્ન થાય કે ડોકટર ભયંકર બિમારીમાં મોટું ઓપરેશન કરીને બાહ્ય થી કદાચ મુક્તિ અપાવશે. એમાં આપણું પુણ્ય છે. આયુષ્ય છે અને વળી ડોકટર પાસે આપણું લેણું છે કે એવું પાપ કર્મ કરેલું પણ પછી ચાર દિવસ “દિવસ કે મહિને એને સખત પસ્તા થયે થી એ દઈ ડેકટર નિમીતથી મટી જાય છે પણ એ જે ડેકટર જેણે એની લાઈફમાં ૫૮૨ ઓપરેશન 'કરેલા એટલા દદીને સાજા ૫ણ કરેલા. પણ એજ ડોકટર જ્યારે આપણું આયુષ્ય પુરૂ થાય છે ત્યારે બચાવી નથી શકતે ત્યારે દવા લાગુ પડતી નથી. દવા કે દુવા કંઈ ત્યારે કામ નથી કરતું. ડોકટર તે એને એજ છે દવાખાનું પણ તે જ છે છતાં પણ કારી નથી ફાવતી અને બધું જ નિરર્થક થાય છે ત્યાં ફેકટરને વાંક નથી જીંદગી પૂરી થાય છે.