________________
: ૪૨૭
ભૂંડું જ છે. તેના
કષાય
વર્ષ ૯ અક−૮ તા ૩૧-૧૨-૯૬ :
આઘાપાછા
જોઇએ તે સુખ સૌંસારમાં નથી. સાંસારમાં જે સુખ છે તે ભૂંડામાં પર દ્વેષ ન આવે તે વિરાગ કર્દિ આવે નહિ. વિરાગ ન આવે તે ન થાય પણ છાતી પર ચઢી બેસે, ગુના અનુરાગ ન થાય, ધર્મક્રિયા સાચી રીતે ન થાય એટલે મોટા ભાગ નરક-તિય"ચમાં કાઢવા પડે.
દેવ ચઢે કે માનવ
આ જગતમાં શ્રી વીતરાગ દેવના શાસનને સાધુ તે પહેલા નખને પુણ્યશાલી જીવ છે અને જૈન કુળમાં જન્મેલેા શ્રાવક તે બીજા નબરના પુણ્યશાલી છે. આપણા પુણ્યની અવિધ નથી. પણ આપણને આની મહત્તા સમજાઇ નથી માટે જીવન બગડી રહ્યું છે. સાધુને મન માટો ચક્રવતી' કે દેવેન્દ્ર આવી ઊભા રહેતા ચ તે દુઃખી લાગે, દેવેન્દ્ર કહે કે-ભગવાન તારા તા દાસ છું પણ તારા દાસના ય દાસ છું, ભગવાનને પહેલ! નંબરના દાસ સાધુ છે, ખીજા નંબરના દાસ શ્રાવક છે તે બેયના દાસ ઇન્દ્રાદિ દવા છે. ઇન્દ્રાદિ દેવા કહે ‘માનવ્ જે ભગવાનની ભક્તિ કરી શકે તે કરવાની તાકાત મારામાં નથી. દેવેન્દ્રની ભક્તિ જોઈ કાઈ તુષ્ટ માન થયું નથી પણ માનવની ભક્તિ જોઇ દેવેન્દ્રો તુષ્ટ માન થયા છે. મનુષ્યને વિરતિના જે પરિણામ પેદા થાય છે તે દેવને મરી જાય તેા ય ન થાય. પહેલા નબરને ભગત ભગવાનને સાધુ જ છે. ચાવીશે ય કલાક ભગવાનની ભિકત જ કરનાર તે બીજે નબર તમારી ( શ્રાવકના) છે. ભગવાનની આજ્ઞા પાલન રૂપ સાચી ભિકત મનુષ્યલેાકમાં જ થઇ શકે પણ દેવતા નથી કરી શકતા.
રાવણુની સ્તવના સાંભળી ધરણેન્દ્ર સ્થિર થઈને રહ્યા છે તે ધરણેન્દ્રને રાવણ જેવુ' ગાતા નહિ આવડતું હોય ? મન્દોદરી જેવુ' નાચતાં તેમની ઇન્દ્રણીને આવડતુ નહિ હોય " પણ તે ભાવ મનુષ્યને જ આવે. પણ રાવણુની ભકિત જોઈ ઇન્દ્ર ખુશ થઈ થઈ બહાર ઉભા છે જેથી રાવણની ભકિતમાં વિક્ષેપ ન પડે. પછી કહે કે 'રાવણુ ! તારી ભકિતથી તુષ્ટ થયા છું.' તમને કાઇ આમ કહે તેા શુ કહે ? મે આમ અભ્યાસ કર્યા છે એમ જ ને ? રાવણ કહે ‘તમે તુષ્ટમાન થાવ તે તમારી ભકિતથી.' ભગવાનના ભગત ભકિતથી તુષ્ટમાન થાય તેમાં નવાઈ નથી. ધરણેન્દ્ર કહે કે, ‘માગેા તે આપુ” ત્યારે રાવણ કહે કે ‘તે તમારી ભકિતના પ્રક છે. પણ હું માગુ" તે મારી ભક્તિ હલકી પડે.' દેવની પૂ'ઠે પડેલી ભિખારીની જાત પર દેવ તુષ્ટમાન થતા હશે ? સારૂ છે છે કે તે આવતા નથી. નહિં તે અહી જ તમને પરચા મલી જાય. ભગવાનને મૂકી બીજા દેવ-દેવીની ભકિત કરનાર ભગવાનની ઘેાર આશાતના કરે છે. સમિકતી ધ્રુવ તા માને કે આ બનાવવા માંગે છે, માટે સણજો કે દેવ કરતાં મનુષ્ય ઊંચા છે કેમકે મનુષ્યને જ સવિરતિના પરિણામ આવી શકે છે. (ક્રમશ:)